માર્કેટ લેન્સઃ US- ઇરાન સીઝફાયરના પગલે NIFTYમાં 700+ બુલ ફાયર, NIFTY 23800-24000 સુધી ઊછળી શકે
જો પોઝિટિવ પરિસ્થિતિ સર્જાય છે, તો NIFTY માટે 23,800–24000 તરફ ઉપરની સફર નકારી શકાય નહીં, અને આ ઝોનથી ઉપર ટકી રહેવાથી તીવ્ર તેજી થઈ શકે છે. જોકે, 23,000 તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરે તેવી શક્યતા છે, ત્યારબાદ મહત્વપૂર્ણ 22,700 સ્તર આવશે. Stocks to Watch: AshianaHousing, Infosys, GAIL, Aurobindo, Biocon, SwanDefence,Continue Reading





