નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.88 ટકા
નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દરમાં સતત બીજા મહિને મોટી રાહત મળી છે. નવેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.88 ટકા પર આવી ગયો છે. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર 6.77 ટકા હતો. નવેમ્બરના આંકડા 10 મહિના પછી RBIના ટોલરન્સ બેન્ડમાં આવ્યા છે. શાકભાજીના ફુગાવાના દરમાં પણ ખાદ્યપદાર્થોના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ફુગાવાના દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં સતત ઘટાડો હોવાનું માનવામાં…
