મુંબઈ, 4 જુલાઈ: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ (એક્ટિવલી મેનેજ્ડ ડેટ-પ્રેરિત સ્કીમ્સ અને ઇક્વિટી આર્બિટ્રેજ સ્કીમ્સના યુનિટ્સમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ રોકાણકારોને પરંપરાગત ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા વધુ સ્માર્ટ અનેContinue Reading