ભારતીય બેન્કોમાં વિદેશી રોકાણ વધ્યું, ગ્રોથની સંભાવનાઓ સાથે બેન્કિંગ સ્ટોક્સમાં તેજી આવશે
2023-12-19
અમદાવાદ, 19 ડિસેમ્બરઃ ભારતીય બેન્કોની મજબૂત બેલેન્સશીટ્સ તેમજ એનપીએમાં સુધારોએ ઈન્ડસ્ટ્રીમાં ગ્રોથની સંભાવના વધારી છે. જેના પગલે વિદેશી રાકમકારોએ પણ સરકારી અને ખાનગી બેન્કોમાં રોકાણ વધાર્યુ છે. HDFC બેન્કમાં FPI હિસ્સો ડિસેમ્બર 2022માં 32.08 ટકાથી વધીને 52.11 ટકા થયો હતો, બેન્કોના રોકાણકારોની રજૂઆત અને સ્ટોક એક્સચેન્જોમાંથી પ્રાપ્ત ડેટા મુજબ, જાહેરContinue Reading

