રાજકોષીય ખાધ નવેમ્બરમાં સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 59% નોંધાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં વધીને રૂ. 9.78 લાખ કરોડ થઈ હતી, જે સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 58.9 ટકા છે, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ દ્વારા જારી આંકડાઓ અનુસાર, ગત નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં રાજકોષીય ખાધ 46.2 ટકા હતી. ચાલુ નાણાકીય વર્ષ માટે 16.61 લાખ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધ અર્થાત જીડીપીના 6.4 ટકાનો…

Read More

કેન્યા ખાતે ભારતમાંથી મૂડીરોકાણની  અજોડ તકો અને બજાર ઉપલબ્ધીઃ કેન્યન હાઈકમિશનર

અમદાવાદઃ  કેન્યા  આફ્રિકાના પ્રવેશ દ્વાર તરીકે ગણાય છે તેમજ  કેન્યા અને ભારત વચ્ચે અને ખાસ કરીને કેન્યા અને ગુજરાતના લોકો સાથે  ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાત  અને ભારતના વેપાર ઉદ્યોગના  અગ્રણીઓને   તેમણે કેન્યામાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ  આપતાં કેન્યાના ભારત ખાતેના હાઈકમિશનર વીલી બ્રાન્ટે ગુરૂવારે  અમદાવાદમાં કેન્યા ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટુરિઝમ  અંગેની ચર્ચા બેઠકને સંબોધતાં બ્રેટે…

Read More

WPI: જથ્થાબંધ ફુગાવામાં રાહત, સપ્ટેમ્બરમાં ઘટી 10.70 ટકા નોંધાયો

નવી દિલ્હી દેશના જથ્થાબંધ ફુગાવામાં આંશિક રાહત મળતાં આગામી સમયમાં મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા વધી છે. સપ્ટેમ્બરમાં હોલસેલ પ્રાઈસ આધારિત ફુગાવો (WPI) ઓગસ્ટની 12.41 ટકાની તુલનાએ ઘટી 10.70 ટકા નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં 11.8 ટકા હતો. રોયટર્સ સહિત અન્ય એજન્સીઓના અંદાજ કરતાં WPIમાં ઘટાડો થયો છે. અર્થશાસ્ત્રીઓએ ગતવર્ષની લો બેઝ ઈફેક્ટ, વૈશ્વિક સ્તરે એનર્જી…

Read More