ઈન્ડિયન ગેસ એક્સચેન્જે IPO માટે DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 16 જુલાઇઃ ગેસ ટ્રેડિંગ એક્સચેન્જ ઈન્ડિયન ગેસ એક્સચેન્જ લિમિટેડે IPO માટે માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે. એક સંગઠિત, પારદર્શક અને ટેકનોલોજીથી સજ્જ માર્કેટ પ્લેસ પૂરું પાડતા ઈન્ડિયન ગેસ એકસચેન્જ ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય સ્તરનું ફિઝિકલ ડિલિવરી-આધારિત ગેસ ટ્રેડિંગ એક્સચેન્જ છે (સોર્સ: ક્રિસિલ…
