BSE SENSEX 75,499.91 પોઇન્ટ અને NSE NIFTY 22,993.60 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ
અમદાવાદ, 23 મેઃ ભારતીય શેરબજારોમાં આજે ફરી બુલ્સનું બુલડોઝર ફરી વળવા સાથે સેન્સેક્સમાં 1197 પોઇન્ટ અને નિફ્ટીમાં 370 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન આંબી જવા સાથે મેટલ અને ફાર્મા સિવાયના તમામ સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. દિવસના અંતે સેન્સેક્સ 1,196.98 પોઈન્ટ અથવા 1.61 ટકા વધીને 75,418.04 પર અને નિફ્ટી 369.90 પોઈન્ટ…
