ઇન્ફોસિસનો q1 નફો રૂ. 6368 કરોડ, અંદાજ કરતાં સારાં પરીણામ

અગ્રણી બ્રોકરેજ હાઉસની નજરે ટાર્ગેટ જેફરીઝ 2040 નુવામા 2050-2100 મુંબઇ, 19 જુલાઇઃ ઇન્ફોસિસની કામગીરીમાંથી આવક એપ્રિલ-જૂન દરમિયાન ત્રિમાસિક ગાળામાં 3.7 ટકા વધીને રૂ. 39,315 કરોડ થઈ હતી. જો કે, તેનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો Q1 FY25 માં ક્રમિક રીતે આશરે 20 ટકા ઘટીને રૂ. 6,368 કરોડ થયો હતો, જે મોટાભાગે ટેક્સ રિફંડ બુસ્ટથી અગાઉના ક્વાર્ટરમાં ઊંચા…

Read More

Infosysએ શેરદીઠ રૂ. 18 પેટે ડિવિડન્ડ જારી કર્યું, નફો નજીવો 3.2 ટકા વધ્યો

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ દેશની ટોચની બીજા ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસે સપ્ટેમ્બર ત્રિમાસિક માટેના પરિણામો જાહેર કરતાં રોકાણકારો માટે શેરદીઠ રૂ. 18 પેટે વચગાળાનું ડિવિડન્ડ જારી કર્યું છે. વચગાળાના ડિવિડન્ડ માટે રેકોર્ડ તારીખ 25 ઓક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે. જેની ચૂકવણી 6 નવેમ્બરે થશે. છેલ્લા એક વર્ષમાં ઈન્ફોસિસે કુલ શેરદીઠ રૂ. 34 ડિવિન્ડ ફાળવ્યું છે. ₹1,465.70ની…

Read More

ઇન્ફોસિસનો ત્રિમાસિક નફો 16 ટકા ઘટી રૂ. 37411 કરોડ, રૂ. 17.50 ડિવિડન્ડ

અમદાવાદ, 13 એપ્રિલઃ ઇન્ફોસિસસે માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 16 ટકા ઘટી રૂ. 6128 કરોડ નોંધાવ્યો છે. જે ક્વાર્ટર ટૂ ક્વાર્ટર ધોરણે પણ 2.2 ટકાનો ઘટાડો દર્શાવે છે.  કંપનીની ત્રિમાસિક આવકો રૂ. 37441 કરોડ નોંધાઇ છે. જે ત્રિમાસિક ધોરણે 3.2 ટકા અને વાર્ષિક ધોરણે 8.8 ટકાનો ઘટાડો નોંધાયો છે….

Read More