અમદાવાદ, 26 ડિસેમ્બરઃ દેશની ટોચની બીજી આઈટી કંપની ઈન્ફોસિસે 22 ડિસેમ્બરે એક અનામી ગ્લોબલ કંપની સાથે સમજૂતી કરાર (MOU) પૂર્ણ થયા હોવાની તેમજ કરાર આગળ જારી ન રાખવાની જાહેરાતની અસર આજે શેર પર જોવા મળી હતી. બીએસઈ અને એનએસઈ ખાતે ઈન્ફોસિસનો શેર 2.55 ટકા ઘટ્યો હતો. આ સાથે 11.15 વાગ્યાContinue Reading