IPO Listing: Exicom Tele-Systemsનો આઈપીઓ 86% પ્રીમિયમે લિસ્ટેડ, જાણો શું છે રોકાણ નીતિ?

અમદાવાદ, 5 માર્ચઃ એક્સિકોમ ટેલે-સિસ્ટમ્સે આજે 85.93 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 142ની ઈસ્યૂ પ્રાઈસ સામે રૂ. 264 ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં વધી રૂ. 274.45 થયો હતો. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધતાં 233.30ની બોટમે પહોંચ્યો હતો. 12.23 વાગ્યે 72.18 ટકા પ્રીમિયમે 244.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એક્સિકોમ ટેલે-સિસ્ટમ્સ લિ.ના…

Read More

RBZ Jewellers, Happy Forging, Credo Brandsના ઈશ્યૂ આજે બંધ થશે, જાણો શું છે ગ્રે પ્રીમિયમ

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ આઈપીઓની વણઝારમાં આજે 1658.37 કરોડના 3 આઈપીઓ બંધ થવા જઈ રહ્યા છે. જેમાં આરબીઝેડ જ્વેલર્સ, હેપ્પી ફોર્જિંગ, અને ક્રેડો બ્રાન્ડ્સ સામેલ છે. ગ્રે માર્કેટમાં આરબીઝેડ જ્વેલર્સ સિવાય અન્ય બેમાં આકર્ષક પ્રીમિયમ જોવા મળ્યા છે. આરબીઝેડ જ્વેલર્સનો ઈશ્યૂ અત્યારસુધીમાં કુલ 13.42 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 6.80 ગણો, એનઆઈઆઈ 7.06 ગણો…

Read More