INOXSOLAR એ 3 ગીગાવોટ સોલર મોડ્યુઅલ પ્લાન્ટ ખાતે ઉત્પાદન કામગીરી શરૂ કરી
અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ આઈનોક્સ સોલર લિમિટેડે આજે ગુજરાત રાજ્યના અમદાવાદના બાવળામાં પોતાની અત્યાધુનિક સોલર મોડ્યૂલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે 3 ગીગાવોટ પ્લાન્ટના પ્રથમ તબક્કાની 1.2 ગીગાવોટની ક્ષમતાની ઉત્પાદન કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ સંપૂર્ણ-ઓટોમેટેડ પ્લાન્ટ એમ10, જી12આર, અને જી12 સોલર સેલ્સનો ઉપયોગ કરીને સૌથી અત્યાધુનિક એન-ટાઈપ TOPCon(ટીઓપીસીઓએન) સોલર મોડ્યુલનું ઉત્પાદન કરે…
