બુલિયનઃ સોનાને $1900-1888 પર સપોર્ટ, રેઝિસ્ટન્સ $1926-1938

અમદાવાદ, 7 જુલાઇઃ સોનાને $1900-1888 પર સપોર્ટ છે જ્યારે રેઝિસ્ટન્સ $1926-1938 પર છે. ચાંદીને $22.58-22.42 પર સપોર્ટ છે, જ્યારે રેઝિસ્ટન્સ $22.96-23.15 પર છે. INRના સંદર્ભમાં સોનાને રૂ. 58,120-57,940 પર સપોર્ટ છે, જ્યારે રેઝિસ્ટન્સ રૂ. 58,550, 58,710 પર છે. ચાંદી રૂ.69,750-69,220 પર સપોર્ટ ધરાવે છે, જ્યારે રેઝિસ્ટન્સ રૂ.70,840-71,380 પર છે. ક્રૂડ તેલઃ ક્રૂડ ઓઈલને $71.30–70.85 પર…

Read More

સોનાને સપોર્ટ રૂ. 58640-58480, પ્રતિકાર રૂ. 59020 59290

અમદાવાદ 21 જૂનઃ મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. આજના સત્રમાં સોનું અને ચાંદી અસ્થિર રહેશે. સોનાને $1926-1916 પર સપોર્ટ છે જ્યારે પ્રતિકાર $1948-1960 પર છે. ચાંદીને $22.92-22.78 પર સપોર્ટ છે જ્યારે પ્રતિકાર $23.32-23.48 પર છે. INRના સંદર્ભમાં સોનાને રૂ. 58640-58480 પર સપોર્ટ છે જ્યારે પ્રતિકાર રૂ. 59020 59290 પર છે. ચાંદી રૂ.69820-69420…

Read More