ઇન્ટેરિયો બાય ગોદરેજે વર્ષ 2025-26માં રૂ. 4,000 કરોડની આવક નોંધાવી
2026-06-24
મુંબઈ, 24 જૂન, 2026 : ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રૂપની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ઇન્ટેરિયો બાય ગોદરેજએ નાણાકીય વર્ષ 2025-26માં રૂ. 4,000 કરોડની આવક કરી હતી, જે નાણાકીય વર્ષ 2024-25ની આવકની સરખામણીમાં વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીએ 100 નવા શહેરોમાં પોતાના વ્યવસાયનું વિસ્તરણ કર્યું છે અને સંપૂર્ણ વ્યવસાયમાંContinue Reading
