MARKET MORNING: INTRADAY PICKS: BOB, EQUITASBANK, GODREJIND, INDIGO

અમદાવાદ, 9 ઓગસ્ટઃ મંગળવારે સેન્સેક્સ 106 પોઇન્ટ ઘટી 65846 પોઇન્ટ અને નિફ્ટી 26 પોઇન્ટ ઘટી 19570 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ટેકનિકલી નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ પછી 19600ની સપાટી તોડી હતી. અને બે દિવસની સુધારાની ચાલમાં રૂકાવટ સાતે બેરિસ ઇન્ગલફીંગ ટાઇપ કેન્ડલસ્ટીક પેટર્ન ડેઇલી ચાર્ટ ઉપર નોંધાવી છે. જે નેગેટિવ સંકેત આપે છે. નિફ્ટીએ 19800નું લેવલ…

Read More