September 2025 Auto Sales Estimates YoY (Tentative announcement on 01st October

Ahmedabad, 1 october: Ashok Leyland: 18500 units (Up 7%) Tata Motors:  79100 units (Up 11%) M&M Auto: 97000 units (Up 10%) M&M Tractor: 49300 units (Up 11%) Escorts: 13600 units (Up 10%) Hyundai:  66000 units (Up 3%) Maruti: 2.0 lakh units (Up 8%) Hero Motocorp:  6.7 lakh units (Up 5%) TVS Motors: 5.3 lakh units…

Read More

આર્ડી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે SEBIમાં પેપર્સ ફાઇલ કર્યા

અમદાવાદ, 30 સપ્ટેમ્બર: આર્ડી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે જેમાં પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના રૂ. 3,200 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને 3,76,50,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કલેક્શન, રિસાયકલિંગ અને પ્રોડક્શનમાં લૂપને બંધ કરીને કંપની આયાતી મહત્વની ધાતુઓ પર ભારતની નિર્ભરતા ઘટાડે…

Read More

TATA CAPITAL LIMITEDનો IPO 6 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ.310 – 326

IPO ખૂલશે 6 ઓક્ટોબર IPO બંધ થશે 8 ઓક્ટોબર એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 3 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 310 – 326 IPO સાઇઝ રૂ. 15,511.87 કરોડ લોટ સાઇઝ 46 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 30 સપ્ટેમ્બર:  ટાટા કેપિટલ લિમિટેડ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના IPO 6 ઓક્ટોબરના રોજ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ 3 ઓક્ટોબર છે અને 8 ઓક્ટોબરના રોજ બંધ થશે.ઓફર માટેનો પ્રાઇઝ…

Read More

વાઘ બકરી ટી ગ્રુપના પારસ દેસાઈ FAITTAના ચેરમેન તરીકે ચૂંટાયા

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈ, FAITTA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન) ના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. આની સાથે જ, વાઘ બકરી ટી ગ્રુપના ડિરેક્ટર વિદિશા દેસાઈને FAITTAની એક્ઝિક્યુટિવ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, FAITTA એ સમગ્ર ભારતમાં ચાના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સ્તરની…

Read More

TATA POWER રિન્યુએબલ અને BANK OF BARODA વચ્ચે MSME તથા C&I ગ્રાહકોને સ્વચ્છ ઊર્જા માટે MoU કર્યાં

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ ટાટા પાવર કંપની લિમિટેડ (TATA POWER)ની પેટા કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) ભારતની જાહેર ક્ષેત્રની એક અગ્રણી બેંક, બેંક ઑફ બરોડા સાથે એમઓયુ કર્યા છે. આ એમઓયુ હેઠળ સોલર ઊર્જાનો વિકલ્પ અપનાવનાર એમએસએમઈ તેમજ કોમર્સિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને લોનની સુવિધ મળી રહેશે. TPREL અથવા તેના ઑથોરાઈઝ ભાગીદાર મારફત સોલર સાધનો…

Read More

Bank of Baroda receives Approval to operate as Trading-Cum-Clearing Member on India International Bullion Exchange (IIBX) at GIFT City

AHMEDABAD, 30 સપ્ટેમ્બરઃ Bank of Baroda (Bank), one of India’s leading public sector banks, today announced that it has received approval from the International Financial Services Centres Authority (IFSCA) to operate as a Trading-Cum-Clearing Member (TCM) on the India International Bullion Exchange IFSC Limited (IIBX), at GIFT City, expanding its footprint in GIFT City. As…

Read More

APM ટર્મિનલ્સ પિપાવાવ અને ONGCએ ભાગીદારી કરી

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (જીપીપીએલ)એ ભારતના પશ્ચિમી દરિયાકાંઠે પિપાવાવ બંદર ખાતે ઓફશોર ઓઇલ અને ગેસ લોજિસ્ટિક્સ બેઝની સ્થાપના કરવા માટે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી) સાથે પાંચ વર્ષ માટે કરાર કર્યો છે. તાપ્તી અને કચ્છમાં ઓએનજીસીના મહત્વપૂર્ણ ઓઇલ ફિલ્ડ્સની નજીક પિપાવાવની ઉપસ્થિતિનો લાભ લેતાં આ સહયોગ ઓફશોર કામગીરીને સપોર્ટ કરવા માટે…

Read More

ભારતની મહિલા સંચાલિત પ્રથમ AMCએ ચાર એક્ટિવ ફંડ્સ NFO કામગીરીનો પ્રારંભ કર્યો

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડે આજે ઇતિહાસ રચ્યો હતો. ચાર એક્ટિવ ફંડ્સ ન્યૂ ફંડ ઓફર્સ (એનએફઓ) સાથે તેની કામગીરીનો પ્રારંભ કરીને તે ભારતની મહિલા સંચાલિત પ્રથમ એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) બની છે. એએમસી ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પર તેના…

Read More