Vedanta નો 900 મિલિયન ડૉલરનો બોન્ડ ઇશ્યુ 1.6 ગણો ઓવરસબસ્ક્રાઇબ થયો – Blackrock અને Fidelity મુખ્ય રોકાણકારો

વેદાંતા રિસોર્સિસ લિમિટેડ (VRL) ની પેટા-કંપની વેદાંતા રિસોર્સિસ ફાઇનાન્સ II PLC એ સિંગાપોર એક્સચેન્જને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેણે પોતાની બોન્ડ ઓફરનું પ્રાઇઝિંગનું કામ પૂરૂં કરી દીધું છે. ઘટનાક્રમથી જાણકાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, 10.875 ટકાના 900 મિલિયન ડૉલરની કુલ મુદ્દલનાં ઇશ્યુમાં બ્લેકરોક, લોમ્બાર્ડ ઓડિયર, ફિડેલિટી અને અમુન્ડી જેવા પ્રતિષ્ઠિત રોકાણકારોએ ભાગ લીધો…

Read More

EV- વાહન વેચાણમાં નોન -મેટ્રો શહેરોએ દર્શાવી 141% ની વૃદ્ધિઃ જસ્ટ ડાયલ

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલના (EV) બજારમાં હાલના વર્ષોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે,જેના મુખ્ય પરિબળો છે સરકારી પ્રોત્સાહનો, વધતી જાગરૂકતા અને EV ટેક્નોલોજીમાં પ્રગતિનું સંયોજન. છેલ્લા ત્રણ વર્ષનો સેલ્સ ડેટા, સતત વૃદ્ધિ સાથે આ વલણને પ્રતિબિંબિત કરે છે. FADA અનુસાર, ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનો વાર્ષિક બજાર હિસ્સો, માર્ચ 2022માં 1.3% ની સરખામણીમાં માર્ચ 2023માં…

Read More

સ્વીસ કોર્ટ દ્વારા અદાણી જૂથના ખાતા જપ્ત કરાયા હોવાના અહેવાલો પાયા વિહોણાઃ અદાણી

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ માર્કેટમાં એવાં સમાચાર ફરી રહ્યા છે કે, અદાણી ગ્રૂપની કંપનીઓના ખાતા સ્વીસ બેન્ક દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે તેના સામે અદાણી ગ્રૂપે ખૂલાસો કર્યો છે કે અમારું જૂથ સ્વિસ કોર્ટની કોઈપણ કાર્યવાહીમાં કોઈપણ રીતે સંકળાયેલું કે સંડોવાયેલું નથી તેમજ અમારી કંપનીના કોઈપણ ખાતાને કોઈ સત્તાધિશો દ્વારા જપ્ત કરવામાં આવ્યા નથી. અદાણી ગૃપ…

Read More

WhatsApp પર વધુ અર્થપૂર્ણ વાર્તાલાપ નિર્માણ કરવા વેપારો માટે નવી પદ્ધતિઓ લવાઈ

મુંબઈ,12મી સપ્ટેમ્બર,2024: વ્હોટ્સએપ બિઝનેસ સમિટમાં અમે અનેક વિશિષ્ટતાઓ અને અપડેટ્સની ઘોષણા કરી, જે આગામી તહેવારની મોસમ પૂર્વે દેશભરમાં વેપારોને હાજરી નિર્માણ કરવા, તેમના ગ્રાહકો સાથે ઉત્તમ ઈન-ચેટ અનુભવ નિર્માણ કરવા અને પરફોર્મન્સ પ્રેરિત કરવા માટે મદદરૂપ થશે. અમારી નવી વિશિષ્ટતાઓ અને કાર્યક્રમો સાથે અમે ભારતમાં નાના વેપારોની વૃદ્ધિને ટેકો આપવાની અમારી કટિબદ્ધતાને મજબૂત બનાવી. વ્હોટ્સએપ…

Read More

MARKET MONITOR FOR 13-9-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

Yudiz Solutions એ ABCM એપમાં 51.01 ટકા હિસ્સો હસ્તગત કર્યો

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ યુડીઝ સોલ્યુશન્સ લિમિટેડ IT સર્વિસ અને પ્રોડક્ટ આધારીત કંપની આજે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સમાં વિશેષતા ધરાવતી ફિનટેક ફર્મ ABCM એપ પ્રાઇવેટ લિમિટેડમાં 51.01 ટકા હિસ્સો હસ્તગત કર્યા ની જાહેરાત કરી છે. ફિનટેક, ગેમિંગ, બ્લોકચેન અને AIમાં પ્રવેશ સાથે મુખ્ય ખેલાડી તરીકે સ્થાન ધરાવે છે. યુડીઝનો ઉદ્દેશ નાણાકીય સેવામાં ક્રાંતિ લાવવા માટે બ્લોકચેન અને…

Read More

સુઝલોન એનર્જી 52 સપ્તાહની ટોચે, એક વર્ષમાં 255% ઉછળ્યો

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ સતત લેવાલીના આકર્ષણ અને કંપની વિષયક રોજ આવતાં પ્રોત્સાહક અહેવાલોના પગલે સુઝલોનનો શેર આજે સતત ત્રીજા દિવસે નવી ટોચે આંબી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સુઝલોન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે વધીને રૂ. 86.04ની નવી 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. અગાઉના બે સત્રોમાં મલ્ટિબેગર સ્ટોક 5 ટકાની ઉપલી સર્કિટ નોંધાવ્યા…

Read More

યસ બેંકના હિસ્સાનું વેચાણ ફરી ઘોંચમાં પડ્યું

મુંબઇ, 12 સપ્ટેમ્બરઃ યસ બેંકના હિસ્સાનું વેચાણ અટકી ગયું છે કારણ કે ભારતીય રિઝર્વ બેંક (RBI)ને વિદેશી બેંકની બહુમતી માલિકી રહે તે માન્ય નથી, તેમ આ ઘટનાક્રમથી વાકેફ વ્યક્તિએ નામ નહિં આપવાની શરતે જણાવ્યું હતું. એસએમબીસી આ અંગે આરબીઆઈ સાથે સીધી વાટાઘાટ કરી રહી છે, પરંતુ રિઝર્વ બેંક માલિકી નિયંત્રણ મુદ્દે તૈયાર નથી તેમ જાણકારોએ…

Read More