FD કરાવીને BANKમાં જ આખો દિવસ બેસી રહો છો..? કે પાછા મૂળ કામ ધંધે વળગી જાવ છો.. ?

સત્યમ(SATYAM) કોમ્પ્યુટરના પ્રમોટર બી રામલિંગા રાજુ દ્વારા પ્રમોટ કરાયેલી માયતાસ (MAYTAS) ઇન્ફ્રા ફિઆસ્કો યાદ છે…? એક સમયની ગોલ્ડન પિકોક એવોર્ડ વિનર અને દેશની 4થા ક્રમની આઇટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સનો શેર રૂ. 544ની સર્વોચ્ચ સપાટીએથી ગગડી રૂ. 5 થઇ ગયો હતો. જ્યારે સત્યમના અંગ્રેજી સ્પેલિંગ SATYAMની મિરર ઇમેજ અર્થાત્ સ્પેલિંગ ઉલ્ટાવીને બનાવાયેલી કંપની MAYTAS આઇપીઓ સમયે…

Read More

ફાજલ લાખ રૂપિયામાંથી માત્ર 10 હજાર જ શેરમાં ઇન્વેસ્ટ કરો

મૂડીરોરાણ માર્ગદર્શન માટે આવતાં 100માંથી 99 રોકાણકારો એવો સવાલ પૂછતાં હોય છે કે, શેરબજારમાં રોકાણ કરાય કે નહિં…?!! તેમાંથી 20-25 રોકાણકારો શેરબજારમાં રોકાણ માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવે છે. 22-23 રોકાણકારો રોકાણના બદલે ડે-ટ્રેડિંગ અને ફ્યુચર- ઓપ્શન ઊર્ફે સટ્ટાના રવાડે ચડીને આંગળા દઝાડીને ગામમાં અફવા ફેલાવે કે શેરબજાર એટલે નર્યો સટ્ટો, એમાં આપણાં જેવાનું કામ નહિં…….

Read More

શિવાલિક ગ્રૂપે અમદાવાદમાં મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત કરી

અમદાવાદ, 16 ઓગસ્ટઃ રિયલ એસ્ટેટ ગ્રૂપ શિવાલિકનો હિસ્સો શિવાલિક ફર્નિચરે અમદાવાદમાં મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરના  લોંચની જાહેરાત કરી છે. આ સ્ટોરમાં નવી દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, ગુરુગ્રામ, કેરળ સહિત સમગ્ર ભારતની 25થી વધુ અગ્રણી ફર્નિચર અને હોમ ડેકોર બ્રાન્ડ એક છત નીચે આવી છે. શહેરના એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ નજીક વ્યૂહાત્મક જગ્યાએ સ્થિત…

Read More

ઓલા ઈલેક્ટ્રીક, ફર્સ્ટક્રાય IPO દ્વારા બેન્કર્સને રૂ. 241 કરોડ ફી ચૂકવાઇ

બન્ને IPOમાંથી બેંકરોને મળેલી ફીની આવક 2024માં યોજાયેલા કુલ IPOની સંખ્યા પૈકી ફીની આવકના લગભગ 20 ટકા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 44 IPOમાં ફીની આવક રૂ. 1,214 કરોડ છે અમદાવાદ, 16 ઓગસ્ટઃ આ વર્ષે ભારતના સૌથી મોટા IPO પૈકીના બે ઓલા ઈલેક્ટ્રીક અને ફર્સ્ટક્રાયના શેરનું વેચાણ ઈન્વેસ્ટમેન્ટ બેંકો માટે ખૂબ જ નફાકારક હતું, અને…

Read More

સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસ લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 16 ઓગસ્ટઃસ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.સ્માર્ટવર્ક્સ એ ઓફિસ અનુભવ અને મેનેજ્ડ કેમ્પસ પ્લેટફોર્મ છે. 31 માર્ચ, 2024 સુધીમાં કુલ સ્ટોકની દ્રષ્ટિએ કંપની બેન્ચમાર્કડ પીઅર્સમાં સૌથી મોટી મેનેજ્ડ કેમ્પસ ઓપરેટર છે (સ્રોત: CBRI રિપોર્ટ). કંપની ઈક્વિટી શેર કેપિટલ…

Read More

કલ્પતરૂ લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 16 ઓગસ્ટઃ કલ્પતરૂ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કલ્પતરૂ લિમિટેડ મહારાષ્ટ્રમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (“MMR”)માં એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર છે અને એમએમઆરના તમામ માઇક્રો-માર્કેટમાં હાજરી ધરાવે છે (સ્રોત: એનારોક રિપોર્ટ). કંપની એક ઇન્ટિગ્રેટેડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે…

Read More

અદાણી ગ્રૂપ: MSCIના નિર્ણયથી વેઈટેજ વધશે, મોરેશિયસે હિંડનબર્ગનો રિપોર્ટ નકાર્યો  

અમદાવાદ, 16 ઓગસ્ટઃ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરને MSCI એ તેમની સમીક્ષામાં સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. MSCIનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં જ US $ 2.2 બિલિયન એકત્ર કરવા માટે QIP લોન્ચ કરવા જઈ રહ્યું છે.  MSCI દ્વારા સમીક્ષાના કારણે MSCI કવરેજમાં અદાણી એનર્જી સોલ્યુશન્સનું વેઇટેજ વધશે. વળી અદાણી…

Read More

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 16 ઓગસ્ટઃ એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં ફાઇલ કર્યું છે. કંપની પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના આઈપીઓ થકી રૂ. 6,000 મિલિયન (રૂ. 600 કરોડ) સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે (કુલ ઇશ્યૂ સાઇઝ). કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 6,000 મિલિયન (રૂ….

Read More