VMS ઇન્ડસ્ટ્રીઝનો રૂ. 28 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 2 મે એ ખૂલશે

રાઇટ્સ ઇશ્યૂ ખૂલશે 2 મે રાઇટ્સ ઇશ્યૂ બંધ થશે 16 મે ઇશ્યૂ પ્રાઇસ રૂ.35 ઇશ્યૂ સાઇઝ રૂ.28 કરોડ રાઇટ્સ રેશિયો 33 શેરદીઠ 16 શેર્સ અમદાવાદ, 29 એપ્રિલઃ ગુજરાત સ્થિત VMS ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE – 533427) રાઇટ્સ ઇશ્યૂથી રૂ. 28 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ તા. 2 મેના રોજ ખૂલશે અને…

Read More

નિફ્ટી 22600 ઉપર બંધ, સેન્સેક્સમાં 941 પોઇન્ટનો તોતિંગ ઉછાળો

રૂ. 8 લાખ કરોડનું MCAP ધરાવતી આઇસીઆઇસીઆઇ બેન્ક બની બીએસઇ ખાતે પાંચમી લિસ્ટેડ કંપની, રિલાયન્સ 19.83 લાખ કરોડ સાથે ટોપ પર COMPAY MCAP (CR.) RELIANCE 19,82,685.68 TCS 14,00,416.95 HDFC BANK 11,61,415.70 ICICI BANK 8,14,033.29 BHARTI AIRTEL 7,54,949.39 STATE BANK OF INDIA 7,37,306.81 LIC 6,19,976.27 INFOSYS 5,95,960.80 ITC 5,46,830.80 HUL 5,23,242.23 અમદાવાદ, 29 એપ્રિલઃ રિયલ્ટી સિવાયના…

Read More

Trent Q4 results:ચોખ્ખો નફો 15 ગણો વધી રૂ.712 કરોડ, રૂ.3.20 ડિવિડન્ડ જાહેર

અમદાવાદ, 29 એપ્રિલઃ ટ્રેન્ટ લિમિટેડ, જે વેસ્ટસાઇડ, ઝુડિયો અને ઉત્સા જેવી ફેશન અને લાઇફસ્ટાઇલ રિટેલ ચેઇન્સ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, તેણે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 15 ગણો વધારો નોંધાવવા સાથે રૂ. 712 કરોડ નોંધાવ્યો હતો. કંપનીએ વર્ષ અગાઉના ગાળામાં રૂ. 45 કરોડનો…

Read More

યસ બેન્કનો Q4 ચોખ્ખો નફો 123% વધ્યો, એસેટ ક્વોલિટી સુધરી

અમદાવાદ, 29 એપ્રિલઃ યસ બેન્કે માર્ચ-24ના અંતે પૂરાં થયેલાં નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 452 કરોડ થયો છે, જે વાર્ષિક ધોરણે 123.2 ટકા અને ત્રિમાસિક ધોરણે 95.2 ટકા વધારે છે. નાણાકીય વર્ષ 2024માં વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો 74.40 ટકા વધી રૂ. 1,251 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાં…

Read More

SME સેગ્મેન્ટમાં 3 IPOની એન્ટ્રીઃ સ્ટોરેજ ટેકનોલોજી, એમ્કે પ્રોડક્ટ્સ અને સાંઇ સ્વામી મેટલ્સ

અમદાવાદ, 28 એપ્રિલ: આગામી સપ્તાહે એસએમ સેગમેન્ટમાં 3 આઇપીઓ સ્ટોરેજ ટેકનોલોજી, એમ્કે પ્રોડક્ટ્સ અને સાંઇ સ્વામી મેટલ્સની એન્ટ્રી થઇ રહી છે. ક્વોલિટી અને રિટર્નની દ્ર,ષ્ટિએ ત્રણેય આઇપીઓ સારું રિટર્ન આપી શકે તેવું પ્રાઇમરી માર્કેટના નિષ્ણાતો જણાવી રહ્યા છે. સ્ટોરેજ ટેકનોલોજીઝ & ઓટોમેશન લિમિટેડ ઇશ્યૂ તારીખઃ 30 એપ્રિલ – 3 મે ઈશ્યુ ભાવ રૂ. 73-78 પ્રતિશેર…

Read More

પ્રાઇમરી માર્કેટ મોનીટરઃ વોડાફોનના FPOમાં 2 લાખના ફોર્મમાં રૂ. 30-35 હજારનો ફાયદો

અમદાવાદ, 28 એપ્રિલઃ વિતેલા સપ્તાહમાં પ્રાઈમરી બજારમાં વોડાફોન આઈડિયાના મેગા ફૉલો-ઓન પબ્લિક ઓફરને પગલે ભારે ગરમાવો રહ્યો હતો. વોડાફોન જોકે રીટેઈલમાં 1.01 ગણો જ ભરાયો હતો અને ફુલ અને ફર્મ એલોટમેન્ટ થયું હતું. ધણા વખત પછી કોઈ ઈશ્યુમાં રીટેઈલ રોકાણકારોને અરજી કર્યા મુજબના શેર લાગ્યા હતા. લિસ્ટિંગ બાદ શેરમાં ભારે તેજી વચ્ચે રીટેઈલ રોકાણકારોમાં ખુશાલીનો…

Read More

સાઇ સ્વામી મેટલ એન્ડ એલોય્ઝનો SME IPO તા. 30 એપ્રિલે ખૂલશે, ઇશ્યૂ પ્રાઇસ રૂ. 60

IPOની મુખ્ય બાબતો IPO ખૂલે છે એપ્રિલ 30, 2024 IPO બંધ થાય છે મે 03, 2024 ઇશ્યૂ પ્રાઇઝ રૂ. 60 પ્રતિ શેર ઇશ્યૂ સાઇઝ 25 લાખ શેર – રૂ. 15 કરોડ લોટ સાઇઝ 2000 શેર્સ લિસ્ટિંગ ક્યાં થશે બીએસઈ SME પ્લેટફોર્મ અમદાવાદ, 28 એપ્રિલ: ડોલ્ફિન બ્રાન્ડ સ્ટેઇનલેસ સ્ટીલ કૂકવેર અને અપ્લાયન્સિસ તથા વિવિધ રેન્જના સ્ટેઇનલેસ…

Read More

KSB લિમિટેડ 2024ના Q1 પરિણામોઃ આવકો અને ચોખ્ખા નફામાં આકર્ષક વૃદ્ધિ

પુણે, 28 એપ્રિલ: KSB લિમિટેડ, જે પંપ અને વાલ્વના ઉત્પાદનમાં નિષ્ણાત છે, તેણે તેની કામગીરીમાં વૃદ્ધિ અને ટકાઉપણું બંને દર્શાવ્યું છે, કંપનીએ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે પરિણામો જાહેર કર્યા છે. Q1 2024 ની વેચાણ આવક INR 544.2 કરોડ છે જે અનુરૂપ Q1 2023 ની તુલનામાં 11.2% વધુ છે. મહારાષ્ટ્ર એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તરફથી…

Read More