રિલાયન્સ ફાઉન્ડેશનની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે ભાગીદારી

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: રિલાયન્સ ફાઉન્ડેશન અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (NSDC) 500,000 ભારતીય યુવાઓમાં ફ્યુચર-રેડી કૌશલ્યો વિકસાવનારા કોર્સની રચના કરવા વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી થકી એડટેક, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), પર્યાવરણની જાળવણી, પોલિસી એનાલિસિસ તથા બીજા ઘણા સહિતના ક્ષેત્રોમાં યુવાઓ માટે ક્ષમતા સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરતા અભ્યાસક્રમો તૈયાર કરાશે. આ…

Read More

GJEPCના આર્ટિસન જ્વેલરી ડિઝાઇન એવોર્ડ્સની ઉજવણી અને ડિઝાઇન તથા ક્રાફ્ટમેનશીપનું સન્માન

અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજીત તથા જીઆઈએ દ્વારા સંચાલિત આર્ટીસન જ્વેલરી ડિઝાઈન એવૉર્ડ્સની 7મી એડિશને ડિઝાઈનર્સને તેમની જ્વેલરી ડિઝાઈન્સમાં અસામાન્ય મટેરિયલ્સ તથા ચેરિશ્ડ એટલે કે પોષિત વસ્તુઓને સામેલ કરી વણખેડાયેલ ક્ષેત્રોમાં કામગીરી વિસ્તારવાની અનેરી તક સાથે ઝંપલાવવાનો પડકાર કર્યો છે. જેથી કરી આ ક્ષેત્રમાં એક અસાધારણ ઓળખનું સર્જન…

Read More

NSE તરફથી રોકાણકારોને “વિપુલ- એમબી ડબ્બા ટ્રેડિંગ” સામે સાવધાન રહેવા ચેતવણી

મુંબઇ, 17 ફેબ્રુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ રોકાણકારોને ચેતવણી આપી છે કે, એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે “વિપુલ”નામની વ્યક્તિ “એમબી ડબ્બા ટ્રેડર્સ”નામની એન્ટીટી સાથે મોબાઈલ નંબર “8154806231” મારફતે કામગીરીથી જોડાયેલ છે તથા ટેલિગ્રામ ચેનલ “એમબી ડબ્બા ટ્રેડર્સ” મારફતે ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ સર્વિસિસ પૂરી પાડી રહેલ છે. રોકાણકારોને સાવધાન કરવામાં આવે છે અને સલાહ આપવામાં આવે…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.821નો ઘટાડો

મુંબઈ, 17 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 9થી 15 ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 94,23,593 સોદાઓમાં કુલ રૂ.8,17,870.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.90,309.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,27,503.06 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,85,879…

Read More

Stocks in News: INDIANHOTEL, CIPLA, NBCC, KPIGREEN, LUPIN, INFOSYS, CRISIL, INDIGO, HDFCBANK, AXISBANK

અમદાવાદ, 16 ફેબ્રુઆરી INDIAN હોટેલ્સ: કંપનીએ ટ્રી ઓફ લાઈફ રિસોર્ટ્સ એન્ડ હોટેલ માટે કોલકાતાના અંબુજા નિયોટિયા ગ્રૂપ સાથે ‘વ્યૂહાત્મક જોડાણ’ દ્વારા તેના બ્રાન્ડ પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે. (POSITIVE) Cipla: કંપનીએ જણાવ્યું હતું કે તેણે ફંગલ કેરાટાઇટિસ માટે સંયુક્તપણે નવલકથા નેત્રયજ્ઞ ફોર્મ્યુલેશન વિકસાવવા માટે CSIR સાથે જોડાણ કર્યું છે. (POSITIVE) NBCC: કંપની FY24માં તેના ₹10,000 કરોડના આવકના…

Read More

LE TRAVENUES TECHNOLOGYએ  IPO માટે DRHP ફાઈલ કર્યું

મુંબઈ, 14 ફેબ્રુઆરી: Le ટ્રેવેન્યુઝ ટેક્નોલોજી લિમિટેડ (“Le Travenues Technology Limited”)એ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સમક્ષ IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે. કંપની ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર ભરણા (IPO) મારફત ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં રૂ. 120 કરોડ સુધીના ઈક્વિટી શેર્સ (ફેસવેલ્યૂ રૂ. 1…

Read More

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની ફરિયાદો 2023-24ના પ્રથમ 6 માસમાં 485 ફરિયાદો મળી, ગત વર્ષે 619 મળી હતી

મુંબઈ, 15 ફેબ્રુઆરી: મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની ફરિયાદો 2023-24ના પ્રથમ 6 માસમાં 485 ફરિયાદો મળી, ગત વર્ષે 619 મળી હતી. તે અંગે એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા (AMFI)એ જણાવ્યું છે કે સતત ઓછી ફરિયાદો સૂચવે છે કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સેવાની ગુણવત્તા તથા પારદર્શકતાને વધારવા માટે સતત પ્રયત્નશીલ છે અને રોકાણકારોમાં વિશ્વાસનો મજબૂત પાયો ઊભો…

Read More

Fund Houses Recommendations: mahindra, bharatforge, powergrid, Zomato, sbin, bhel, glandpharma, tatapower

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ બુધવારે સેકન્ડ હાફમાં ટર્નઅરાઉન્ડ થયેલા માર્કેટમાં રિલાયન્સની નવી ટોચ ઉપરાંત સંખ્યાબંધ પીએસયુમાં તેજી પાછી ફરતાં રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સમાં ફરી આશાવાદ છે કે, નિફ્ટી 22100ની સપાટી ક્રોસ કરશે. દરમિયાન પસંદગીની કંપનીઓ દ્રારા જારી કરાયેલા સમાચારો, પરીણામો, ફન્ડામેન્ટલ્સના એનાલિસિસના આધારે અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા ખરીદી/ વેચાણ /…

Read More