સેન્સેક્સ 249 ઊછળી વર્ષની ટોચે, નિફ્ટી 18428ની નવી ટોચે બંધ

બેન્કેક્સ પણ 336 પોઇન્ટના ઉછાળા સાથે 48394.15 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ નિફ્ટી 18477 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી માત્ર 49 પોઇન્ટ જ દૂર રહ્યો સેન્સેક્સ તેની ઓલટાઇમ હાઇ સપાટીથી 372 પોઇન્ટ જ દૂર રહ્યો અમદાવાદઃ ગુલાબી ઠંડી શરૂ થઇ રહી છે. ત્યારે બીજી તરફ ભારતીય શેરબજારોમાં ફરી ફુલ ગુલાબી તેજીનો પવન ફુંકાઇ રહ્યો હોવાના ચિહ્નો જોવા મળી રહ્યા…

Read More

7 નવેમ્બર પછી એક પણ SME IPOની એન્ટ્રી નથી થઇ!

અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં વીકલી એવરેજ 2-3 મેઇનબોર્ડ આઇપીઓ યોજાઇ રહ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તા. 7 નવેમ્બર પછી એનએસઇ કે બીએસઇ એકપણ એસએમઇ પ્લેટફોર્મ ઉપર એકપણ એસએમઇ આઇપીઓની એન્ટ્રી થઇ નથી. છેલ્લે તા. 7 નવેમ્બરના રોજ બે કંપનીઓ એમીએબલ લોજિસ્ટીક્સ અને ટેકનોપાર્ક પોલિમર્સના એસએમઇ આઇપીઓ યોજાયા હતા. ત્યારથી વેકેશન ચાલી રહ્યું છે….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18329- 18259, RESISTANCE 18382- 18435

અમદાવાદઃ સપ્તાહની શરૂઆત નરમાઇના ટોન સાથે થઇ છે. પરંતુ સોમવારે મોડી સાંજે આવેલા ઇકોનોમિક ઇન્ડિકેટર્સની સ્થિતિ જોતાં માર્કેટ ફરી સુધારાના પંથે વળે તેવી શક્યતા ધ્યાને રાખવી. નિફ્ટી માટે સપોર્ટ 18329 પોઇન્ટ અને 18259 પોઇન્ટ ગણાવી શકાય. ઉપરમાં 18382 અને 18435 પોઇન્ટની સપાટીઓ રેઝિસ્ટન્સ તરીકો જોવાઇ રહી છે. જોકે, પ્રિ ઓપનિંગ માર્કેટમાં સાધારણ સુધારાની શક્યતા જોતાં…

Read More

IPO WATCH: KAYNES TECHNOLOGY છેલ્લા દિવસે 34.16 ગણો છલકાયો

અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે ક્વોલિટી અને ક્વોન્ટિટિ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થઇ રહી હોય તેમ રિટેલ રોકાણકારો પણ પસંદગી જોઇને આઇપીઓ ભરી રહ્યા છે. તેના કારણે ઊંચી પ્રાઇસબેન્ડ કે કંપનીની ક્વોલિટી કે ગ્રે માર્કેટના આભાસી આંકડાઓ નહિં વાસ્તવિક વાતોના આધારે સબસ્ક્રીપ્શન મળી રહ્યું હોવાથી કંપનીઓએ પણ ચેતી જવાની જરૂર હોવાનું પ્રાઇમરી માર્કેટ પંડિતો જણાવી રહ્યા…

Read More

નબળાં તેજીવાળાઓનું પ્રોફીટ બુકિંગઃ સેન્સેક્સમાં 344 પોઇન્ટની વોલેટિલિટી

અમદાવાદઃ ફુગાવો ડબલ ડિજિટમાંથી સિંગલ ડિજિટમાં આવ્યો હોવા ઉપરાંત વૈશ્વિક પ્રવાહો પ્રોત્સાહક છતાં ભારતીય શેરબજારોમાં નબળા તેજીવાળાઓનું પ્રોફીટ બુકિંગ રહેતાં નરમાઇનો ટોન જોવા મળ્યો હતો. જોકે, બજાર નિષ્ણાતો આને નવી ટોચ પૂર્વેનું આવકાર્ય કરેક્શન ગણાવી રહ્યા છે. સેન્સેક્સ સવારે 29 પોઇન્ટના ગેપડાઉન સાથે ખૂલી ઊપરમાં 121 પોઇન્ટ સુધર્યો હતો. પરંતુ સુધારો ક્ષણ જીવી નિવડ્યો હતો….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18285- 18221, RESISTANCE 18388- 18427

અમદાવાદઃ ગત સપ્તાહના છેલ્લા દિવસે નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ અને ગેપઅપ ક્લોઝિંગ આપીને માર્કેટને સુખદ આંચકો આપ્યો છે. માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ રહેવા સાથે માર્કેટનો અંડરટોન સોમવાર માટે પણ પોઝિટિવ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો મોટાભાગના ટાઇમફ્રેમ ચાર્ટ્સ ઉપર ઇન્ડિકેટર્સ સુધારાનો સંકેત આપે છે. જેમાં નિફ્ટી 18600 પોઇન્ટ સુધી સુધરવાના ચાન્સિસ છે. પોલારિટી પ્રિન્સિપલ્સ…

Read More

SENSEX 61840.97 (+1181.34) અને નિફ્ટી 18349.70 (+321.50) પોઇન્ટની વર્ષની ટોચે

બેન્કેક્સ 48312* પોઇન્ટની ઐતિહાસિક ટોચે, ફાઇનાન્સ ઇન્ડેક્સ પણ 18350 પોઇન્ટની વર્ષની ટોચે SENSEX હાયર હાઇ ખૂલી હાયર હાઇ બંધ, 22 સ્ક્રીપ્સમાં સુધારો Nifty 18477 (18 OCT-21)ની સર્વોચ્ચથી 127 પોઇન્ટ દૂર સેન્સેક્સમાં એક વર્ષમાં 1.83 ટકા, નિફ્ટીમાં 1.36 ટકા સુધારો એક વર્ષ દરમિયાન સેન્સેક્સ- નિફ્ટીમાં સુધારાની સ્થિતિ ડોલર સામે રૂપિયો પણ 100 પૈસાના સુધારા સાથે 80.81…

Read More

BANK NIFTY OUTLOOK: SUPPORT 41400- 41197, RESISTANCE 41726- 41847

NIFTY 18028 BANK NIFTY 41604 IN FOCUS S-1 17964 S-1 41400 ESCORTS S-2 17900 S-2 41197 KOTAKBANK R-1 18098 R-1 41726 MUTHUTFIN R-2 18167 R-2 41847 TATASTEEL ગુરુવારે નિફ્ટીએ 129 પોઇન્ટ્સના ઘટાડા સાથે 18028 પોઇન્ટનું બંધ આપ્યું છે. નિફ્ટીએ 18000 પોઇન્ટની સપાટી તો જાળવી છે. પરંતુ મહત્વનો 18200 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો છે. ટેકનિકલી જોઇએ તો…

Read More