અમદાવાદ, 11 જુલાઇઃ નિફ્ટી-50એ સોમવારે શોર્ટટર્મ એવરેજની નજીક બંધ આપ્યું છે. અને 3 દિવસના ટોપની સરખામણીએ પણ નીચે રહ્યો છે. આરએસઆઇ તેની અપવર્ડ રેન્જથી રિવર્સ થઇ રહી છે. જે થોડું વધુ કરેક્શન આવી શકે તેવો સંકેત આપે છે. નીચામાં નિફ્ટી 19300 તોડે તો 19050 પોઇન્ટ સુધી ઘટવાની શક્યતા નકારી શકાય નહિં, જો 19500 ક્રોસ કરી જાય તો માર્કેટમાં તેજીની આગેકૂચ સાથે નિફ્ટી 19650- 19700 પોઇન્ટનું લેવલ દર્શાવી શકે તેવી શક્યતા જણાય છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44660- 44460, રેઝિસ્ટન્સ 45123- 45385

ઇન્ટ્રા-ડે પિક્સઃ એસબીઆઇ લાઇફ વેચો, ઇન્ડિયન હોટલ અને લ્યુપિન ખરીદો

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)