23 પોઇન્ટ ગેપ ડાઉનથી ખૂલી 6 મિનિટ પોઝિટિવ રહેલા સેન્સેક્સમાં છેવટે 638 પોઇન્ટનું ધોવાણ

– ટેલિકોમ હેલ્થકેરને બાદ કરતાં તમામ ઇન્ડાઇસિસમાં રેડ સિગ્નલ – મિડકેપ ઇન્ડેક્સ 1.07 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.54 ટકા ઘટ્યા – નિફ્ટી ફરી 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી 16887.35 પોઇન્ટની સપાટીએ – સેન્સેક્સ પેકની 26 સ્ક્રીપ્સમાં ઘટાડો, ડો. રેડ્ડી અને ભારતી એરટેલમાં સુધારો – વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર ઘટાડાના પ્રત્યાઘાતના પગલે જો નિફ્ટી 16800 તોડે તો…

Read More

ક્રેડિટ કાર્ડ વાપરો અને ડિસ્કાઉન્ટ, રિવોર્ડ પોઇન્ટ્સ, કેશબેકની કમાણી કરો

ક્રેડિટ કાર્ડ એટલે તગડું વ્યાજ પડાવતા આધુનિક શરાફ એવી સામાન્ય છાપ પ્રવર્તતી હોય છે. પરંતુ જો તેનો સિસ્ટેમેટિક ઉપયોગ કરતાં આવડે તો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ પૈસા કમાઇ શકો છો. ખાસ કરીને બેન્કો- કંપનીઓ અને ક્રેડિટ કાર્ડ વચ્ચે એક ટાઇઅપ થયેલું હોય છે. તે અનુસાર તહેવારોની સિઝન, સ્પેશિયલ લોન્ચ- નવી ઓફર્સ સમયે ક્રેડિટ…

Read More

ભારતીય શેરબજારોની વૈશ્વિક શેરબજારોથી વિરુદ્ધ ચાલઃ સુધારાની શરૂઆતનો સંકેત

ફુગાવાના પ્રેશરથી પિડાતા દેશોના indexની સરખામણીમાં સેન્સેક્સ મજબૂત સ્થિતિમાં અમદાવાદઃ શુક્રવારે આરબીઆઇએ વ્યાજદરમાં અડધો ટકો વધારો કર્યો તે પહેલાં બજાર ઘટવાની આશંકાના કારણે સામાન્ય રોકાણકારો વેલ્યૂ બાઇંગથી વંચિત રહ્યા અને શાણા સંસ્થાકીય રોકાણકારો તેજીનો ખેલો કરી ગયા. જોવાની ખૂબી એ છે કે શુક્રવારે આરબીઆઇનો વ્યાજ વધારો અને વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાની આગેકૂચ છતાં સ્થાનિક શેરબજારોમાં રાહત…

Read More

સુઝલોન 21 શેરદીઠ 5 રાઇટ્સ શેર્સનો ઇશ્યૂ યોજી રૂ. 1200 કરોડનું ફંડ એકત્ર કરશે

કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ તા.11 ઓક્ટોબરે ખૂલી તા. 20 ઓક્ટોબરે બંધ થશે શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 3ના પ્રિમિયમે કંપની 240 શેર્સ ઇશ્યૂ કરશે અરજી સમયે શેરદીઠ રૂ. 2.50 અને કોલ આવે ત્યારે રૂ. 2.50 ચૂકવાના રહેશે અમદાવાદ: ભારતની ટોચની રિન્યૂએબલ ઓએન્ડએમ સર્વિસ પ્રોવાઇડર્સ સુઝલોન એનર્જી લિમિટેડ તા. 11 ઓક્ટોબરના રોજ રૂ. 1200 કરોડના રાઇટ્સ…

Read More

7 દિવસમાં 3310 પોઇન્ટની મંદીની હેલી બાદ સેન્સેક્સમાં 1000 પોઇન્ટની રાહત રેલી

સેન્સેક્સે 57000 અને નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પાછી મેળવી ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગના ટેકે, મોટાભાગના સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ અમદાવાદઃ સળંગ સાત દિવસની મંદીમાં 3310 પોઇન્ટ તૂટી ચૂકેલો સેન્સેક્સ શુક્રવારે 1016.96 પોઇન્ટના બાઉન્સબેક સાથે 57000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 57426.92 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ 170 પોઈન્ટના ઘટાડા સાથે ખૂલ્યા બાદ 263 પોઈન્ટ તૂટ્યો…

Read More

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 130 શેર્સ બન્યા મલ્ટીબેગર્સ, નોંધાવ્યો અનેકગણો ઉછાળો

અમદાવાદઃ સેન્સેક્સ- નિફ્ટી જોઇને સોદા કરનારા રોકાણકારોને સપ્ટેમ્બર ક્વાર્ટર પાઠ ભણાવીને વિદાય લઇ રહ્યું છે. તેની સામે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક અભ્યાસ, અનુભવ અને નિષ્ણાતની સલાહ અનુસાર શેર્સ ખરીદનારા રોકાણકારો માટે 130 સ્ક્રીપ્સ બમ્પર રિટર્ન સાથે પ્રોફીટનો ખજાનો ખોલી ચૂકી છે. આમ તો પેની સ્ટોક્સની કેટેગરીમાં હોવા છતાં આ સ્ટોક્સમાં 15 ગણું કે તેથી પણ…

Read More

flash news….!!!!: nify bellow 17000 points

STOCKS FOR SHORT- MEDIUM TERM: BLUESTAR, BERGER PAINT AND LUPIN શોર્ટ મિડિયમ ટર્મ માટે ધ્યાનમાં રાખોઃ બ્લૂસ્ટાર, બર્જર પેઇન્ટ અને લ્યુપિન અમદાવાદઃ મંગળવારે સવારે ગેપઅપથી ખુલ્યા બાદ સાંકડી વધઘટ દરમિયાન સવારે 10.50 કલાક આસપાસના સુમારે નિફ્ટીએ તેની 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવીને સંકેત આપ્યો છે કે, માર્કેટ અંડરટોન નરમાઇ તરફથી રહ્યો છે. સોમવારે નિફ્ટીએ…

Read More

BUY: BHEL AND HUL, SELL RALLIS INDIA, SRF

એસઆરએફઃ પેકેજીંગ ફિલ્મની સતત વધી રહેલી ડિમાન્ડને ધ્યાનમાં લેતાં કંપનીની ઊંચી ક્ષમતા અને સતત તકો જોતાં આ શેર લાંબાગાળે સારું રિટર્ન આપી શકે. પરંતુ શોર્ટ- મિડિયમ ટ્રેન્ડ ન્યૂટ્રલ જણાય છે. ભેલઃ એનર્જી ક્રાઇસિસને ધ્યાનમાં લેતાં ભેલ આગામી ક્વાર્ટર્સમાં ખૂબ સારી કામગીરીનો આશાવાદ ધરાવે છે. માર્જિન્સ ધીરે ધીરે વધી રહ્યા છે. તેના કારણે આ શેર શોર્ટ,…

Read More