અમદાવાદઃ સોમવારે નિફ્ટી-50એ ક્રમશઃ ઘટાડાની ચાલ અને 89 પોઇન્ટના લોસ સાથે 17765 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સાથે માર્કેટબ્રેડ્થ જોકે પોઝિટિવ રહી હતી. જે સંકેત આપે છે કે, માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગ શરૂ થઇ રહ્યું છે. ટેકનિકલી નિફ્ટી નિયરટર્મ ટાઇમ ફ્રેમ ઉપર પોઝિટિવ ક્રોસ ઓવર અને ઓવરબોટ ઝોનમાંથી અપમૂવનો સંકેત આપ્યો છે. જેમાં 17800 ક્રોસ થયા બાદ રાહત રેલી શરૂ થાય તો 18000 સુધી સુધરવાની શક્યતા જણાય છે. સ્ટોપલોસ હાથ વગો રાખી માર્કેટમાં સૌથી વધુ માર ખાનારા હેવી વેઇટ શેર્સ ઉપર ધ્યાન રાખવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

NIFTY17765BANK NIFTY41375IN FOCUS
S117701S141182VOLTAS (B)
S217637S240990HEROMOTO (B)
R117826R141646APOLLOHOSPI (B)
R217888R241947TATA CONSUM (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT 41182- 40990, RESISTANCE 41646- 41947

સોમવારે બેન્ક નિફ્ટીએ 41725 પોઇન્ટનું લેવલઅને ફ્લેટ શરૂઆતના અંતે છેલ્લે 125 પોઇન્ટના લોસ સાથે 41375 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ નોંધાવી છે. આરબીઆઇની મોનેટરી પોલિસી આ સેક્ટરોલને સૌથી વધુ અસર કરશે. માટે પોલિસી જાહેરાત સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની સલાહ ટેકનિકલ તેમજ ફન્ડામેન્ટલ એનાલિસ્ટ આપી રહ્યા છે. સુધારામાં 41800- 42000ની શક્યતા જોવાય છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ આ સાથે આપેલા ટેબલ મુજબ ધ્યાનમાં રાખવા.

Intraday Picks

HEROMOTOCO (PREVIOUS CLOSE: 2,695) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs2686- 2672 for the target of Rs2784 with a strict stop loss of Rs2632.

APOLLOHOSP (PREVIOUS CLOSE: 4,321) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs4256- 4232 for the target of Rs4390 with a strict stop loss of Rs4140.

TATACONSUM (PREVIOUS CLOSE: 730) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs728- 724 for the target of Rs744 with a strict stop loss of Rs714.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)