Stock Market Crash:  તેજીના શિર્ષાસનથી રોકાણકારોના રૂ.7 લાખ કરોડ સરકી પડ્યાં

અમદાવાદ: સપ્ટેમ્બરની 60676 પોઇન્ટની ટોચેથી ગબડી રહેલાં બીએસઇ સેન્સેક્સે છેલ્લા સાત ટ્રેડિંગ દિવસ દરમિયાન 3638 પોઇન્ટ (સોમવારે બપોરે 1 કલાક સુધીમાં) ગુમાવ્યા છે. ખાસ કરીને છેલ્લા ચાર દિવસમાં તેજીએ કરેલાં શિર્ષાસનના કારણે સેન્સેક્સ 2682 પોઇન્ટ અને રોકાણકારોની મૂડી રૂ. 7 લાખ કરોડનું વજન ગુમાવી ચૂક્યાછે. તેના કારણે મોટાભાગના બજાર નિષ્ણાતો, ટેકનિકલ ડોક્ટર્સ અને એનાલિસિસ કરનારાં…

Read More

હર્ષા એન્જિનિયર્સ 35 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, રોકાણકારને લોટદીઠ રૂ. 7020નો પ્રોફિટ

સેકેન્ડરી માર્કેટમાં 900 પોઈન્ટથી વધુનો ગાબડું હર્ષા એન્જિનિયર્સના પ્રિમિયમે લિસ્ટિંગથી પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓનું ઘોડાપુર જોવા મળશે ગ્રે માર્કેટમાં રૂ. 200થી 230ના પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા અમદાવાદઅમદાવાદ સ્થિત અને વર્ષો જૂની પ્રેસિજન બેરિંગ કંપની હર્ષા એન્જિનિયર્સે આજે મેઈન બોર્ડ ખાતે 34.55 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કારાવ્યું છે. રૂ. 755 કરોડના આઈપીઓ બીએસઈ ખાતે  રૂ. 330ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 444ના…

Read More

નિફ્ટી માટે SUPPORT 17534- 17438, રેઝિસ્ટન્સ 17724- 17819

NIFTY OUTLOOK: SUPPORT 17534- 17438, RESISTANCE 17724- 17819 ગુરુવારે નિફ્ટી – 50 ઉપર ગેપડાઉન ઓપનિંગ સાથે પ્રેશર રહ્યું હતું. જેના કારણે તે ઇન્ટ્રા-ડે 17532 પોઇન્ટની લોઅર સપાટી સુધી ઉતરી ગયો હતો. જોકે સેકન્ડ હાફમાં આવેલી રાહત રેલીમાં થોડી રિકવરી નોંધાવી હોવા છતાં છેલ્લે 89 પોઇન્ટ ઘટી 17629 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17642- 17565, RESISTANCE 17817- 17915

NIFTY – 50એ બુધવારે ડલ શરૂઆત કર્યા બાદ બાઉન્સબેકમાં 7839 પોઇન્ટનું લેવલ ટચ કર્યા પછી માર્કેટ સેન્ટિમેન્ટ ડલ બન્યું હતું. જેમાં 17664 પોઇન્ટ થઇ છેલ્લે 98 પોઇન્ટના ઘટાડા સાથે 17718 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું અને થોભો- રાહ જુઓનું રહ્યું છે. ટેકનિકલી જોઇએ તો 17700 પોઇન્ટની સાયકોલોજિકલ…

Read More

MARKET OUTLOK: NIFTY SUPPORT 17734- 17652, RESISTANCE 17909- 18002

મંગળવારે નિફ્ટી-50 એ ગેપઅપ ઓપનિંગ સાથે 17850 પોઇન્ટની પ્રથમ હર્ડલ ક્રોસ કરી હતી. ત્યારબાદ સેકન્ડ હાફમાં ઝડપી ઘટાડામાં 17780નું લેવલ નોંધાવી છેલ્લે 194 પોઇન્ટના ઘટાડે 17816 પોઇન્ટ બંધ રહ્યો છે. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ મુજબ જોઇએ તો ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે ઇન્ડિસિસિવ દોજી પેટર્ન દર્શાવી છે. મહત્વના ઇન્ડિકેટર્સ નેચરલ બન્યા છે. શોર્ટ ટાઇમ…

Read More

Retail – Footwear: Putting the best FOOT forward

રિટેલ ફુટવેર કંપનીઓના શેર્સમાં સારા રિટર્નનો આશાવાદ INR960bનું ટર્નઓવર ધરાવતું ભારતીય ફૂટવેર માર્કેટ છેલ્લા કેટલાક વર્ષોમાં એક અનોખા પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે. ઉચ્ચ આકાંક્ષા અને સુધારેલ ફેશન ગુણાંક ધરાવતા ભારતની યુવા જનતા ખાસ કરીને કેઝ્યુઅલ, એથ્લેઝર, સ્નીકર્સ અને વિમેન્સ ફૂટવેર વગેરેની માંગ વધારી રહી છે. બજારનો એક તૃતીયાંશ ભાગ ઉચ્ચ-ASP ઉત્પાદનોથી બનેલો છે, જે…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 17479- 17336, RESISTANCE 17716- 17811

સોમવારે નિફ્ટીએ 17430 પોઇન્ટનું લેવલ તોડ્યા બાદ શાર્પ રિકવરીમાં 17650 પોઇન્ટની સપાટી નોંધાવ્યા બાદ છેલ્લે 91 પોઇન્ટની રિકવરી સાથે 17622 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસિસ અનુસાર ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા છતાં માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે. એફઆઇઆઇ નેટ બાયર્સ રહ્યા છે. પરંતુ એમાઉન્ટની દ્રષ્ટિએ એવરેજથી નીચે. શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર ઇન્ડિકેટર્સ ઓવરસોલ્ડ ઝોનમાંથી…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 18023- 17985, RESISTANCE 18100- 18131

મંગળવારે માર્કેટે ગેપ-અપ ઓપનિંગ સાથે જ સુધારાની આગેકૂચનો સંકેત આપી દીધો હતો. નિફ્ટીએ 18088 પોઇન્ટની શુભ શરૂઆત સાથે છેલ્લે 134 પોઇન્ટના સુધારા સાથે 18070 પોઇન્ટે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે વિવિધ સેક્ટોરલ્સમાં ટોન મિક્સ રહ્યો છે. તેનો ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડ જાળવી રાખવા સાથે નિફ્ટી 5 માસની ટોચે 18088 પોઇન્ટના લેવલે પહોંચ્યો હતો….

Read More