અદાણી એન્ટરપ્રાઇઝના રાઇટ્સ ઇશ્યૂમાં રોકેટ ગતિએ ઉછાળો
અમદાવાદ, 9 ડિસેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ના રૂ. 25,000 કરોડના રાઇટ્સ ઇશ્યૂમાં રોકેટ ગતિએ ઉછાળો નોંધાયો છે. રોકાણકારોની ભાગીદારી મજબૂત બનતા રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ (RE) ના ભાવ માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં 23.11% ઉછળ્યા હતા. રાઇટ્સ ઇશ્યૂની સાથે શેરનો ભાવ મજબૂત બન્યો છે. રોકાણકારોના ઉત્સાહના પગલે 5 ડિસેમ્બરે, RE ₹ 430.65 પર બંધ થયો, જે 3…
