એનએસઈ દ્વારા સ્થાપિત પેવેલિયન સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકાર જાગૃતતાને પ્રોત્સાહન આપશે
અમદાવાદ, 19 નવેમ્બરઃ સેબીના નેજા હેઠળ અને અન્ય એમઆઈઆઈ, એનઆઈએસએમ અને એએમએફઆઈ સાથેના સહયોગમાં એનએસઈએ નવી દિલ્હીમાં પ્રગતિ મૈદાન ખાતે 43મા ઈન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (આઈઆઈટીએફ) ખાતે પેવેલિયન ઊભું કર્યું છે. સેબીના સંપૂર્ણ સમયના મેમ્બર કમલેશ ચંદ્ર વાર્ષનેએ આ પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેબી એનઆરઓના રિજનલ ડિરેક્ટર અમિત પ્રધાન, શશી કૃષ્ણન (ડિરેક્ટર, એનઆઈએસએમ),…
