આદિત્ય બિરલા સન લાઇફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરે છે
મુંબઇ, 16 નવેમ્બર 2024: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડ (ABSLAMC)ની સ્થાપના 1994માં થઇ હતી. આદિત્ય બિરલા કેપિટલ લિમીટેડ અને સન લાઇફ (ઇન્ડિયા) AMC ઇન્વેસ્ટમેન્ટસ ઇન્ક કંપનીના પ્રમોટરો અને મોટા શેરધારકો છે. ABSLAMC મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની રોકાણ મેનેજર છે અને તેની ભારતીય ટ્રસ્ટ્સ એક્ટ 1882 હેઠળ નોંધાયેલ છે. એસેટ મેનેજરે BSE…
