MCX DAILY REPORT : સોનાના વાયદામાં રૂ.202ની વૃદ્ધિ અને ચાંદી વાયદા માં રૂ.33 નરમ

મુંબઈ, 25 સપ્ટેમ્બરઃ 2024 કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાંજે 5-30 વાગ્યા સુધીમાં રૂ.57969.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13497.95 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.44469.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18901 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર…

Read More

Aditya Birla Housing Finance એ અમદાવાદમાં નવી બ્રાન્ચ શરૂ કરી

અમદાવાદ, 24 સપ્ટેમ્બર: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની પેટાકંપની આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ એ નેશનલ હાઉસિંગ બેંક (NHB)માં રજિસ્ટર્ડ નોન-ડિપોઝીટ એક્સેપ્ટિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. ઓક્ટોબર 2014માં કામગીરી શરૂ કરનાર કંપનીએ સમગ્ર દેશમાં તેની હાજરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 30 જૂન, 2024 સુધીમાં આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ રૂ. 20,399 કરોડથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ સંભાળે…

Read More

તાજેતરમાં લિસ્ટેડ બજાર સ્ટાઇલની Q1માં રૂ. 39 લાખની ખોટ; શેર 3% તૂટ્યો

Company Listed On Issue Price LAST Price Profit/Loss Baazar Style Sep 6 ₹389 ₹372 -2% અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ તાજેતરમાં લિસ્ટેડ બજાર સ્ટાઈલ રિટેલ લિમિટેડ (સ્ટાઈલ બજાર) એ 25 સપ્ટેમ્બરના રોજ 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 39 લાખની સ્ટેન્ડઅલોન ખોટ નોંધાવી હતી. તેણે વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 5.5 કરોડનો નફો નોંધાવ્યો…

Read More

બરોડા bnp પરિબા મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ,25મી સપ્ટેમ્બર 2024: બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે ઈનોવેટીવ નવી ફંડ ઓફર બરોડા બીએનપી પરિબા નિફ્ટી200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ ફંડ શરૂ કરી છે. આ સ્કીમ 25 સપ્ટેમ્બર 2024ના રોજ ખુલીને 9 ઓક્ટોબર 2024ના રોજ બંધ થશે. આ સ્કીમ મોમેન્ટમ ઇન્વેસ્ટિંગની શક્તિનો લાભ લઈને નિફ્ટી 200 ટોટલ રિટર્ન ઇન્ડેક્સમાંથી ટોચના 30 મોમેન્ટમ શેરમાં રોકાણ દ્વારા રોકાણકારોને…

Read More

એક્સારો ટાઇલ્સના સ્ટોકમાં બે દિવસમાં 28%નો ઉછાળો

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ સિક્યોરિટીઝ યુરોપ SA એ મંગળવારે બ્લોક ડીલ્સ દ્વારા એક્સારો ટાઇલ્સના 6.66 લાખ શેર હસ્તગત કર્યા છે  જે કંપનીની બાકી ઇક્વિટીના 1.48% નો વધારો દર્શાવે છે. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ અને મોરેશિયસ સ્થિત એજી ડાયનેમિક્સ એક સમયે આ સ્મોલ-કેપ શેરમાં રોકાણકારો હતા. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs) એક્સારો ટાઇલ્સમાં 4 ટકા હિસ્સો ધરાવે છે, ત્યારે…

Read More

MARKET MONITOR FOR 25-9-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

હોમફર્સ્ટ ફાઇનાન્સે Q1 FY25માં ગુજરાતમાં 25.5%ની AUMમાં વૃદ્ધિ દર્શાવી

અમદાવાદ, 25 સપ્ટેમ્બર: હોમ ફર્સ્ટ ફાઇનાન્સે ગુજરાતમાં મજબૂત હાજરી સ્થાપી છે. ડિસેમ્બર 2023 સુધીમાં, હોમફર્સ્ટ ફાઇનાન્સ રાજ્યના 22 જિલ્લાઓને આવરી લેતી 31 શાખાઓ ધરાવે છે, જે રાજ્યના રહેવાસીઓ માટે સુલભ હાઉસિંગ ફાઇનાન્સ સોલ્યુશન્સ પ્રદાન કરવાના તેના સમર્પણનું ઉદાહરણ છે. હોમફર્સ્ટ ફાઇનાન્સે FY25 ના Q1 માં ગુજરાતમાં 25.5% ની વર્ષ-દર-વર્ષની AUM વૃદ્ધિ જોઈ છે. હોમફર્સ્ટ ફાઇનાન્સના…

Read More

MCX DAILY REPORT : સોના વાયદા માં રૂ.161 તેજ, ચાંદીમાં રૂ.1,087 નરમ

મુંબઈ, 23 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાંજે 4 વાગ્યા સુધીમાં રૂ.61005.72 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16627.21 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.44368.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18550 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર…

Read More