સૂરજ એસ્ટેટ ડેવલપર્સનો IPO 18 ડિસેમ્બરે, પ્રાઇસબેન્ડ Rs340-360
IPO ખૂલશે 18 ડિસેમ્બર IPOબંધ થશે 20 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.340-360 લોટ સાઇઝ 41 શેર્સ ઇશ્યૂ સાઇઝ 1.10 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.400 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ Businessgujarat.inrating 6/10 અમદાવાદ, 16 ડિસેમ્બર: મુંબઈ સ્થિત રિયલ્ટર સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડ શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ અને રૂ. 340-360ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 1.10 કરોડ શેર્સના રૂ. 400 કરોડના…
