IPO FANCY: 5 COMPANIESએ IPO મારફત રૂ. 2.5 લાખ કરોડ એકત્ર કર્યા

એકલાં ટાટા ટેકનો.ના આઇપીઓમાં અડધાથી વધુ રૂ. 1.56 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મુંબઇ, 25 નવેમ્બરઃ વિતેલું સપ્તાહ પ્રાઇરી માર્કેટના રોકાણકારોમાં ભારે ઉત્તેજના અને અવઢવ છતાં મૂડીરોકાણની મબલક તકો સાથેનું રહ્યું હતું. પાંચ IPO માટે કુલ બિડ રૂ. 2.5 લાખ કરોડને વટાવી ગઈ છે, જેમાં એન્કર રોકાણકારોની ફાળવણીને બાદ કરતાં, જે જાહેર ઓફર ખુલવાના એક દિવસ પહેલા…

Read More

ઝુનો જનરલ ઇન્સ્યોરન્સઃ ઇલેક્ટ્રિક વ્હિકલ એડ-ઓન કવચ લોન્ચ

મુંબઈ, 25 નવેમ્બર: ડિજિટલ વીમાકંપની ઝુનો જનરલ ઇન્સ્યોરન્સે ઉદ્યોગમાં પ્રથમ પ્રકારનાં નવીન ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) એડ-ઓન કવચ લોન્ચ કર્યા છે. આ કવચ ઇલેક્ટ્રિક વાહનો માટે સંપર્ણ કવચ અને તેમની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી પાડવા ખાસ બનાવેલા છે. ઇલેક્ટ્રિક વાહનોની વિશિષ્ટ ખાસિયતોને સમજીને ઝુનોએ ઉદ્યોગમાં સૌપ્રથમ EV એડ-ઓન કવચો વિકસાવ્યાં છે, જે મોટર વીમાનાં ક્ષેત્રને નવેસરથી પરિભાષિત…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ લ્યુપિન, LIC, L&T FH, ઇન્ડિયન હોટલ્સ

અમદાવાદ, 24 નવેમ્બર લ્યુપિન: કંપનીને શસ્ત્રક્રિયા પછીની બળતરાની સારવારમાં ઉપયોગમાં લેવાતા બ્રોમ્ફેનાક ઓપ્થાલ્મિક સોલ્યુશન માટે યુએસ એફડીએની મંજૂરી મળે છે. (પોઝિટિવ) કર્ણાટક બેંક: બજાજ એલિયાન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સાથે જોડાણ કરે છે (પોઝિટિવ) LIC: નવા બિઝનેસ પ્રીમિયમમાં ડબલ-ડિજિટ વૃદ્ધિનું લક્ષ્ય રાખીને, આગામી મહિનામાં 3-4 નવા પ્રોડક્ટ લૉન્ચ. (પોઝિટિવ) હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ: કંપનીને અરવલી કાંટે…

Read More

CRUDE, BULLION, CURRENCY TECHNICAL REVIEWS: US ફેડ વ્યાજદર નહિં વધારે તો બુલિયનમાં બબલ અને ઇક્વિટીમાં બૂમબૂમની આશા

અમદાવાદ, 25 નવેમ્બરઃ યુનાઇટેડ સ્ટેટ્સમાં થેંક્સગિવીંગ હોલીડેને આભારી, નીચા-વોલ્યુમ સેશનમાં સોના અને ચાંદીમાં નજીવો વધારો થયો હતો. કિંમતી ધાતુઓમાં આ વધારો નિરાશાજનક યુએસ ટકાઉ માલ અને કોર ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર ડેટાને અનુસરે છે, જે આગામી પોલિસી બેઠકોમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત વિરામનો સંકેત આપે છે. ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં સુધારા સાથે…

Read More

ટાટા ટેકનો., ફ્લેર, ફેડબેન્ક ફાઇ. અને ગાંધાર ઓઇલના IPOમાં રોકાણની આજે છેલ્લી તક

અમદાવાદ, 25 નવેમ્બરઃ ગુરુવારે બંધ થયેલા ઇરેડાના આઇપીઓને અસાધારણ પ્રતિસાદ મળવા સાથે આજે શુક્રવારે પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે ટાટા ટેકનોલોજીસ, ફ્લેર, ફેડબેન્ક ફાઇ. અને ગાંધાર ઓઇલના આઇપીઓમાં રોકાણની આજે છેલ્લી તક છે. MAIN BOARD IPO CALENDAR AT A GLANCE Comp. Open Close Price(Rs) Size(Cr.) Lot Ex. Flair Writing Nov22 Nov24 288/304 593 49 BSE,NSE Fedbank…

Read More

Fund Houses Recommendations: એક્સિસ બેન્ક, ઝોમેટો, રિલાયન્સ, સિપલા, ITC ખરીદો

અમદાવાદ, 24 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફન્ડ હાઉસ તરફથી ટેક્નો- ફન્ડામેન્ટલ્સ અને માર્કેટ ફેન્સીના આધારે ગુરુવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ માટેની બાય- હોલ્ડ તેમજ સેલ સ્ટ્રેટેજી માટે કેટલી સ્ક્રીપ્સ સજેસ્ટ કરવામાં આવી છે. તે પૈકી એક્સિસ બેન્ક, ઝોમેટો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, JIO FINANCE, CIGNITI TECH., TARC, સિપલા, આઇટીસી ખરીદવાની સલાહ અપાઇ રહી છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19767- 19733, રેઝિસ્ટન્સ 19856- 19910, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI બેન્ક અને મધરસન ખરીદો

અમદાવાદ, 24 નવેમ્બરઃ નિફ્ટી છેલ્લા કેટલાંક સમયથી વારંવાર 19850 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ અને રેઝિસ્ટન્સ સપાટી કૂદાવવામાં અને જાળવવામા નિષ્ફળ જઇ રહ્યો છે. બિઝનેસ ગુજરાત તરફથી વાંરવાર જણાવાયું છે કે, આ સપાટી ક્રોસ થવી સુધારાની આગેકૂચ માટે અત્યંત જરૂરી છે. ગુરુવારે ફ્લેટ ટૂ નેગેટિવ બંધ રહેવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર અપર એન્ડ ઓફ રેન્જ સાથે નિફ્ટી…

Read More