Q4FY23 EARNING CALENDAR 09.05.2023 at a Glance: આજે એપોલો ટાયર્સ, આઇજીએલ, કેસ્ટ્રોલ, લ્યુપિન, નુવોકો, એસઆરએફ સહિતની કંપનીઓના પરીણામો જાહેર થશે
અમદાવાદ, 9 મેઃ કોર્પોરેટ ઇન્ડિયાના પરીણામો જેમ જેમ જાહેર થઇ રહ્યા છે તેમ તેમ શેરબજારોમાં સુધારો વધુ સંગીન બની રહ્યો છે. અર્થાત્ પરીણામો બજારની અપેક્ષા કરતાં વધુ સારા જાહેર થઇ રહ્યા છે. આજે એપોલો ટાયર્સ, આઇજીએલ, કેસ્ટ્રોલ, લ્યુપિન, નુવોકો, એસઆરએફ સહિતની કંપનીઓના પરીણામો ઉપર બજારની સ્ટોક સ્પેસિફિક ચાલનો આધાર રહેશે. જેમાં એપોલો ટાયર્સ વધુ સારાં…
