કેલેન્ડર 2023 વોલેટિલિટીથી ભરપૂર રહેવા સાથે SENSEXની રેન્જ 48000- 68000 વચ્ચેની રહેવાની ધારણા
કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સનું ખાયા-પિયા કુછ નહિં ગિલાસ તોડા બારાઆના કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન 50921.22 પોઇન્ટ અને 63583.07 પોઇન્ટની આશરે 13000 પોઇન્ટની વોલેટિલિટી જોવા મળી એ વાત ખરી પરંતુ. તા. 1 જાન્યુઆરીના 58310.09 પોઇન્ટની સપાટીથી તા. 24 ડિસેમ્બરના 59845.29 પોઇન્ટની બંધની વાત કરીએ તો કેલેન્ડર વર્ષ દરમિયાન સેન્સેક્સે માત્ર એકાદ હજારનો સુધારો નોંધાવ્યો છે. જે ખાયા-…
