કેલેન્ડર 2023માં રાખો બેન્કિંગ- ફાઇનાન્સ, ઇલે. વ્હીકલ્સ, ગ્રીન એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્ટોક સ્પેસિફક એપ્રોચ

2022ઃ સેક્ટોરલ્સ પૈકી પાવર ઇન્ડેક્સમાં સૌથી વધુ 26 ટકા, PSU ઇન્ડેક્સમાં 18 ટકાનો સુધારો અમદાવાદઃ સામાન્ય રોકાણકારો ધીરે ધીરે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ બની રહ્યા છે. માત્ર સેન્સેક્સ જોઇને સોદા કરનારા રોકાણકારો ધીરે ધીરે સેક્ટર અને સ્ટોક સ્ફેસિફિક એપ્રોચ ધરાવતાં થયા છે. એટલેજ વિતેલા કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન સેન્સેક્સમાં માત્ર 4.4 ટકાનો જ સુધારો નોંધાયો છે. પરંતુ…

Read More

કેલેન્ડર વર્ષ 2022: સેન્સેક્સ 1587 પોઇન્ટ, નિફ્ટી 751 પોઇન્ટના સુધારા સાથે વિદાય

રોકાણકારોની મૂડીનું પ્રતિબિંબ ગણાતાં બીએસઇ માર્કેટકેપમાં રૂ. 16.38 લાખ કરોડનો વધારો અમદાવાદઃ 2021નું કેલેન્ડર વર્ષ સમગ્ર વિશ્વ માટે કોવિડ-19 તેમજ સ્લોડાઉન જેવાં ગણ્યાંગાંઠ્યા પડકારો વાળું રહેવા વચ્ચે બીએસઇ સેન્સેક્સે 10000+ પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો. પરંતુ કેલેન્ડર વર્ષ 2022 કોવિડ ક્રાઇસિસ, વર્લ્ડ ઇકોનોમિ સ્લોડાઉ ઉપરાંત ફુગાવો, મોટાભાગની સેન્ટ્રલ બેન્ક્સ દ્વારા વ્યાજદરમાં વધારો, ક્રૂડની કિંમતમાં અસહ્ય વધારો,…

Read More

Elin Electronics: ડિસેમ્બરમાં સતત છઠ્ઠો IPO નિષ્ફળ, 7 ટકા ડિસ્કાઉન્ટે ટ્રેડેડ

પ્રાઈમરી માર્કેટમાં IPO માટે ડિસેમ્બર ખાસ રિટર્ન આપનારો રહ્યો નથી અમદાવાદ: સેકેન્ડરી માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી 1લી ડિસેમ્બરે ઓલટાઈમ હાઈએ પહોંચ્યા બાદ સતત વોલેટાઈલ રહ્યા છે. જેની અસર IPO માર્કેટ પર પણ જોવા મળી છે. ડિસેમ્બરમાં લિસ્ટેડ સતત છઠ્ઠા IPO એલિન ઈલેક્ટ્રોનિક્સે પણ 1.62 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવી રોકાણકારોની આશાઓ પર પાણી ફેરવ્યું છે. બીએસઈ…

Read More

NIFTY SUPPORT 18017- 17901, RESISTANCE 18199- 18265

અમદાવાદઃ મંગળવારે નિફ્ટી-40એ તીવ્ર ઘટાડો નોંધાવ્યા બાદ 18000ની નીચેનું લેવલ નોંધાવ્યું હતું. પરંતુ સેકન્ડ હાફમાં ફરી વેલ્યૂ બાઇંગના જોરે 118 પોઇન્ટના સુધારા સાથે 18132 પોઇન્ટના લેવલે બંધ રહેવા સાથે માર્કેટબ્રેડ્થ બુલિશ રહી હતી. ટેકનિકલી જોઇએ તો તેના માટે 18150- 18200ના લેવલ્સ મેજર હર્ડલ્સ જણાય છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે નીચા મથાળેથી શરૂ થયેલી…

Read More

SENSEXમાં 361 POINTSની રાહત રેલી, NIFTY POINT 118 સુધર્યો

અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ 361.01 પોઇન્ટના સુધારા સાથે 60927.43 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 117.70 પોઇન્ટના સુધારા સાથે 18132.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. કોવિડ ક્રાઇસિસ હળવી થવાના અણસારો તેમજ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ સાથે કદમતાલ મિલાવવા સાથે ભારતીય શેરબજારોમાં મોટાભાગના સેક્ટોરલ્સમાં એકથી 4.6 ટકા સુધીનો સંગીન સુધારો રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ- માર્કેટ સેન્ટિમેન્ટ…

Read More

2022: સ્મોલકેપના 26 શેરોમાં 275 ટકા સુધીનું રિટર્ન

નવી દિલ્હી: શેરબજારમાં રોકાણ કરનારા ઘણા રોકાણકારો માટે વર્ષ 2022 બહુ સારું રહ્યું નથી. આ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી સ્મોલકેપમાં 15 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જોકે, સ્માર્ટ રોકાણકારોએ ઘણા સ્મોલકેપ શેરોમાંથી કમાણી કરી છે. આ વર્ષે અત્યારસુધીમાં 26 સ્મોલકેપ શેરો મલ્ટિબેગર બન્યા છે. જેમાં રોકાણકારોને 100 ટકાથી 274 ટકા સુધીનું રિટર્ન પ્રાપ્ત થયું છે. સ્મોલકેપ સેગમેન્ટમાં સૌથી વધુ ક્રેસાન્ડા સોલ્યુશન્સે અત્યાર સુધીમાં 274 ટકાનો…

Read More

BSE MARKETCAP એક દિવસમાં રૂ. 5.8 લાખ કરોડનો ઉછાળો, જાણો 5 કારણો

અમદાવાદઃ સળંગ ચાર દિવસની મંદીની ચાલમાં આશામાંથી નિરાશાવાદી બજાર ખેલાડીઓ માટે સોમવાર શુકનવંતો સાબિત થયો હતો. સેન્સેક્સમાં 721 પોઇન્ટના સુધારા સાથે BSE MARKETCAPમાં રૂ. 5.8 લાખ કરોડનો જંગી ઉછાળો જોવાયો હતો. બીએસઇ માર્કેટકેપ શુક્રવારના રૂ. 272.13 લાખ કરોડ સામે વધી સોમવારે રૂ. 277.87 લાખ કરોડની સપાટીએ આંબી ગયું હતું. માર્કેટમાં સુધારા પાછળના મુખ્ય પાંચ કારણો…

Read More

MARKET BOUNCES BACK, NIFTY ABOVE 18000, SENSEX GAINS 721 POINTS

સ્મોલકેપ ઇન્ડેક્સ 3.13 ટકા, મિડકેપ 2.31 ટકા અને પાવર ઇન્ડેક્સમાં 3.18 ટકાનો બાઉન્સબેક અમદાવાદઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)નો રિપોર્ટ આવ્યો કે, કોવિડ ક્રાઇસિસ હળવી થઇ ગઇ છે. હાલની સ્થિતિ સામાન્ય અને અન્ડર કન્ટ્રોલ છે. તેના કારણે બજારોને દોડવું હતું ને ઢાળ મળ્યો. ઓવરસોલ્ડ માર્કેટમાં ફાર્મા શેર્સને બાદ કરતાં મોટાભાગના સેક્ટર્સમાં રાહત રેલી જોવા મળી હતી….

Read More