DECEMBER: SENSEX CRASHED 2398 POINTS BEFORE CHRISTMAS DUE TO “NA-TAL” OF BULLS

તેજીવાળાઓના “ના-તાલ”ના કારણે ડિસેમ્બરમાં ક્રિસમસ પૂર્વે સેન્સેક્સ 2398 પોઇન્ટ ક્રેશ સેન્સેક્સમાં 703 પોઇન્ટના કડાકાથી 499 પોઇન્ટની V-SHAP રિકવરી અમદાવાદઃ નવેમ્બરમાં ઓલટાઇમ હાઇ સપાટીએ સ્પર્શી જવા છતાં તાલ- મેલ વગરની તેજી વચ્ચે ભારતીય શેરબજારોમાં ડિસેમ્બર મહિનો પણ તેજીની ઊજવણી વગરનો પસાર થઇ રહ્યો છે. ક્રિસમસ પૂર્વે તેજીવાળાઓના ના-તાલના કારણે સેન્સેક્સમાં 2398 પોઇન્ટનો રકાસ અત્યાર સુધીમાં “ઉજવાઇ”…

Read More

50 percent of investors still look down on mutual funds over investing in the stock market

MAHESHBTRIVEDI123@GMAIL.COM શેરબજારમાં ઇન્વેસ્ટ કરતાં 50 ટકા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સને હજી પણ તિરછી નજરે જૂએ છે મજાક મજાકમાં એવું કહેવાય છે કે, શેરબજારના મોટાભાગના રોકાણકારો પોતાને MBA (મને બધું આવડે) ગણાવતાં હોય છે. અર્થાત્ મારા નાણાનો વહીવટ બીજો કોઇ વહીવટ કરે… નોવ્વે… દરેક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો ચોક્કકસ સારો- નરસો સમય ચાલતો હોય છે. નક્કર વાસ્તવિકતા એ છે…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18299- 18178, RESISTANCE 18487- 18553

અમદાવાદઃ શેરબજારો માટે ગઇકાલે સારો વાર સોમવાર સાબિત થયો… નિફ્ટીએ 18400 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી મહત્વની હર્ડલ ક્રોસ કરી છે. છેલ્લે 151 પોઇન્ટના સુધારા સાથે 18420 પોઇન્ટ બંધ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. નિફ્ટીની સાથે સાથે પીએસયુ બેન્ક્સ, આઇટી, એફએમસીજી અને ઓટો સેક્ટર્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. ટેકનિકલી જોઇએ તો ઓવરઓલ માર્કેટબ્રેડ્થ…

Read More

હેવી વેઇટ્સના સહારે NIFTYએ 18400ની નજીકની પ્રતિકારક વટાવી

અમદાવાદઃ હેવી કરેક્શનના અંતે સોમવારે સુધારા સાથે ખુલેલા ભારતીય શેરબજારોમાં એફએમસીજી, ફાઇનાન્સ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર સેક્ટરના સહારે રાહત રેલી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 468.38 પોઇન્ટ સુધરી 61806.19 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી- 50 151.45 પોઇન્ટ સુધરી 18400 પોઇન્ટની નજીકની રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં સફળ રહેવા સાથે 18420.45 પોઇન્ટની…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18202- 18136, RESISTANCE 18388- 18508

અમદાવાદઃ નિફ્ટી- 50એ શુક્રવારે કરેક્શન અને નેગેટિવ ટ્રેન્ડ જાળવી રાખ્યો હતો. એક તબક્કે 18255 પોઇન્ટ થયા બાદ છેલ્લે 146 પોઇન્ટના ઘટાડા સાથે 18269 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ખાસ કરીને પીએસયુ બેન્ક્સ ટોપ લૂઝર્સ રહ્યાં હતા. અન્ય સેક્ટોરલ્સમાં પણ અડધોથી એક ટકા વચ્ચેનો ઘટાડો રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો…

Read More

Market in correction mode, Mcap -2.21 trillion

વિતેલા સપ્તાહ દરમિયાન જોવા મળેલી વોલેટિલિટી સૂચવે છે કે, માર્કેટમાં કરેક્શન થોડું વધું ઘેરું બની શકે છે. બજારની નજર હવે આરબીઆઇના વ્યાજદર અંગેના નિર્ણય ઉપર રહેશે. યુએસ ફેડ, ઇસીબી, બીઓઆઇના વ્યાજદરના ભારણ હેઠળ ભારતીય શેરબજારો અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ડિસેમ્બરની શરૂઆત ડલ રહેવા સાથે એન્ડ પણ ડલ રહેવાની દહેશત બજાર નિષ્ણાતો સેવી રહ્યા છે. સેન્સેક્સ અને…

Read More

NIFTY LOST SUPPORT LEVELS OF 18600- 18300 POINTS,  ALL EYES ON RBI MOVE

આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર સહિત 8 સેક્ટોરલ્સમાં એક ટકાથી વધુ કરેક્શન સેન્સેક્સ સાપ્તાહિક 383 પોઇન્ટના કરેક્શન સાથે 61338 પોઇન્ટે નિફ્ટીએ મહત્વની18600- 18300 પોઇન્ટની ટેકાની સપાટી ગુમાવી ફેડ બાદ ECB BOEએ પણ વ્યાજ વધારતાં વૈશ્વિક બજારો ફફડ્યાં ઘરઅંગણે RBI પણ વ્યાજદરમાં 0.25 ટકા વધારો કરે તેવી દહેશત ટેકનિકલી નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ટોપ ફોર્મેશન રચી અમદાવાદઃ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18317- 18220, RESISTANCE 18583- 18750

અમદાવાદઃ નિફ્ટી ખુલતાંની સાથે જ પ્રેશરમાં રહેવા સાથે એક તબકકે 18388ની સપાટીએ ઉતરી ગયા બાદ છેલ્લે 245 પોઇન્ટના ઘટાડા સાથે 18145 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટકેપ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ફેડના વ્યાજવધારા અને આરબીઆઇ વ્યાજ વધારો કરે તેવી દહેશત વચ્ચે ખરડાયું છે. નિફ્ટીનો 18400- 1835 પોઇન્ટના ઝોનમાં રહેવા સાથે 16 દિવસની ક્લોઝિંગ…

Read More