Dhoot Transmission એ SEBIમાં ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા
અમદાવાદ, 4 ફેબ્રુઆરી: ધૂત ટ્રાન્સમિશને કોન્ફિડેન્શિયલ પ્રી-ફાઇલિંગ રૂટ હેઠળ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા છે, એમ કંપની દ્વારા જાહેર કરેલી પબ્લિક ફાઇલિંગ જાહેરાતમાં જણાવાયું છે, જે સંભવિત આઈપીઓ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. કંપની ઓટોમોટિવ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રોમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ (OEM) માટે મુખ્ય સપ્લાયર છે. કંપની વાયરિંગ…
