IPO Updates:  આ સપ્તાહે 7 IPO લિસ્ટિંગ કરાવશે, મંગળવારે Tata Tech સહિત 4 IPOમાં એલોટમેન્ટ

IPO LISTING DATE MAIN BOARD  IPO IREDA 29 NOVEMBER TATA TECH 30 November GANDHAR OIL 30 November FEDBANK FINA. 30 November FLAIR WRITING 30 NOVEMBER SME  IPO Arrowhead Seperation 28 NOVEMBER ROKING DEALS 30 November અમદાવાદ, 27 નવેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં ગત સપ્તાહે એક સાથે પાંચ પ્રચલિત આઈપીઓની વણઝાર સાથે ઝગમગી ઉઠ્યું છે. આ સપ્તાહે પણ…

Read More

IREDA IPOના શેર આજે એલોટ થશે, જાણો કેવી રીતે ચેક કરશો એલોટમેન્ટ સ્ટેટ્સ અને લિસ્ટિંગ તારીખ

અમદાવાદ, 25 નવેમ્બરઃ સરકારી ગ્રીન ફાઈનાન્સિંગ એનબીએફસી ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)ના આઇપીઓ માટે આજે શેર એલોટમેન્ટ થશે. કંપની રૂ. 32ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 2150.21 કરોડનું ફંડ એકત્ર કરવામાં સફળ રહી હતી. 23 નવેમ્બરે બંધ થયેલા આઈપીઓ ઈશ્યૂનું લિસ્ટિંગ ઝડપથી કરાવવાના હેતુ સાથે 24 નવેમ્બરે તેના શેર એલોટમેન્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતુ….

Read More

IPO Subscription: ટાટા ટેક્નોલોજીસ, ગાંધાર ઓઈલ રિફાઈનરીનો આઈપીઓને બહોળો પ્રતિસાદ, ફેડ બેન્ક 92 ટકા ભરાયો

અમદાવાદ, 23 નવેમ્બરઃ આવતીકાલે બંધ થનારા ચાર આઈપીઓમાં રોકાણકારોએ ફેડ બેન્ક સિવાય 3 આઈપીઓને રોકાણકારોએ આકર્ષક પ્રતિસાદ આપ્યો છે. ફેડ બેન્કનો આઈપીઓ આજે બીજા દિવસને અંતે 92 ટકા ભરાઈ ચૂક્યો છે. જ્યારે ટાટા ટેક્નોલોજીસ અને ગાંધાર રિફાઈનરીનો આઈપીઓ 15 ગણો ભકાયો છે. જ્યારે ફ્લેર રાઈટિંગનો આઈપીઓ 6.46 ગણો ભરાયો હતો. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધ્યા આ…

Read More

IREDAનો આઈપીઓ 38 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે આજે બંધ, જાણો ક્યારે થશે શેર એલોટમેન્ટ અને લિસ્ટિંગ

ઈરેડા આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એક નજરે Category Subscription (times) QIB 104.57 NII 24.16 Retail 7.73 Employee 9.80 Total 38.80 અમદાવાદ, 23 નવેમ્બરઃ સરકારી કંપની ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનો આઈપીઓ બહોળા પ્રતિસાદ સાથે આજે બંધ થયો છે. ઈરેડાનો આઈપીઓને ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB) દ્વારા સૌથી વધુ 104.57 ગણો પ્રતિસાદ મળ્યો છે. એનઆઈઆઈ પોર્શન 24.16 ગણો અને…

Read More

આગામી સપ્તાહે 7400 કરોડના પાંચ IPOમાં જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને નિષ્ણાતોનો અંદાજ

આઈપીઓ ગ્રે પ્રીમિયમ બ્રોકર્સ વ્યૂહ IREDA 8 (26%) Apply- 4 May Apply-2 Fedbank Financial 14 (10%) Apply-3 May Apply-1 Gandhar Oil 50 (30%) Apply-3 Tata Technologies 350 (70%) Apply-18 Neautral-1 Flair Writing 25 (8%) Apply-2 અમદાવાદ, 18 નવેમ્બરઃ આગામી સપ્તાહે 7400 કરોડના પાંચ આઈપીઓ ખૂલી રહ્યા છે. જેની ગ્રે માર્કેટમાં બોલબાલા વધી છે. તેમાંય ટાટા…

Read More

Tata Technologies IPOમાં ટાટા મોટર્સના શેરહોલ્ડર્સ માટે રિઝર્વ શેર, જાણો કોણ લાભ લઈ શકશે

અમદાવાદ, 15 નવેમ્બરઃ ટાટા ગ્રૂપનો 20 વર્ષ બાદ આવી રહેલો અને રોકાણકારોમાં લોકપ્રિય બનેલો ટાટા ટેક્નોલોજીસના આઈપીઓમાં શેર રિઝર્વેશન અંગે ઘણી મુંઝવણો જોવા મળી છે. જેની પેરેન્ટ કંપની ટાટા મોટર્સના માન્ય શેરહોલ્ડર્સ માટે ટાટા ટેક્નોલોજીસના આઈપીઓ માટે 10 ટકા રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેનો લાભ લેવા શેર હોલ્ડર ઉત્સાહી બનતાં ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ…

Read More

Ask Automotiveનો IPO 8 ટકા પ્રીમિયમ પર લિસ્ટેડ, જાણો હવે આગળ શું કરવું?

અમદાવાદ, 15 નવેમ્બરઃ આસ્ક ઓટોમોટિવ લિમિટેડનો IPO આજે 8.12 ટકાના પ્રીમિયમ પર લિસ્ટેડ થયો છે. Ask Automotiveનો IPO રૂ. 282ની ઈશ્યૂ પ્રાઈસ સામે BSE પર રૂ. 304.90 અને NSE પર રૂ. 303.30ના ભાવે લિસ્ટેડ થયો છે. જે સવારે 11.43 વાગ્યા સુધી 10.37 ટકા પ્રીમિયમ પર 311.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં આસ્ક ઓટોમોટિવના…

Read More

Honasa Consumerના IPOના લિસ્ટિંગથી રોકાણકારો નારાજ, નજીવા પ્રીમિયમે બંધ રહ્યો

હોનાસા કન્ઝ્યુમર આઈપીઓ લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈસ 324 ખૂલ્યો 324 વધી 340 ઘટી 322 બંધ 337.15 રિટર્ન 4.06% અમદાવાદ, 7 નવેમ્બરઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરમાં ટૂંકસમયમાં પ્રચલિત બનેલી બ્રાન્ડ મામાઅર્થનો આઈપીઓ રોકાણકારોને ખુશ કરવામાં નિષ્ફળ રહ્યો. આજે તેની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર લિ.એ આઈપીઓનું ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 324ના સ્તરે જ ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું હતું. જો કે,…

Read More