DOMS Industriesનો IPO થોડી જ ક્ષણોમાં ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, જાણો ગ્રે પ્રીમિયમ અને બ્રોકરેજની ટીપ્સ

સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ Category Subscription (times) QIB 0.01 NII 1.95 Retail 1.45 Total 1.16 અમદાવાદ, 13 ડિસેમ્બરઃ સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ (DOMS Industries)નો રૂ. 1200 કરોડનો આઈપીઓ આજે ખૂલતાંની સાથે થોડી જ ક્ષણોમાં ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થઈ ચૂક્યો છે. 11.00 વાગ્યા સુધીમાં રિટેલ પોર્શન 4.47 ગણા સબસ્ક્રિપ્શન સાથે કુલ 1.18 ગણો ભરાયો…

Read More

બે દાયકા બાદ ઓટો કંપનીનો પ્રથમ IPO, Ola Electric 5800 કરોડના IPO માટે ડ્રાફ્ટ ફાઈલ કરવા તૈયાર

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ દેશની ટોચની ઈ-સ્કૂટર મેન્યુફેક્ચરર ઓલા ઈલેક્ટ્રિક 5800 કરોડનો આઈપીઓ લાવવા તૈયાર છે. જે 20 ડિસેમ્બર સુધી માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરશે. લગભગ બે દાયકા બાદ ઓટો સેક્ટરની કોઈ કંપની આઈપીઓ લાવી રહી છે. અગાઉ 2003માં મારુતિ સુઝુકી ઈન્ડિયાએ આઈપીઓ યોજ્યો હતો. SoftBank-સમર્થિત કંપનીનો…

Read More

Upcoming IPO: ડિસેમ્બરના અંત સુધીમાં 6 હજાર કરોડના આઠ આઈપીઓમાં રોકાણ કરવાની તક, જાણો તમામ વિગતો

Upcoming IPOની ગ્રે માર્કેટમાં સ્થિતિ આઈપીઓ ગ્રે પ્રીમિયમ પ્રાઈસ ટકા DOMS ₹480 ₹790 61% India Shelter Fin ₹– ₹493 -% Suraj Estate ₹– ₹- -% SME IPO       Net Avenue Tech ₹24 ₹18 133% Graphisads ₹– ₹111 -% Marinetrans ₹3 ₹26 12% Sheetal Universal ₹12 ₹70 17% Accent Microcell ₹160 ₹140 114% Presstonic…

Read More

IPO Subscription: ટાટા ટેક્નોલોજીસ, ગાંધાર ઓઈલ રિફાઈનરીનો આઈપીઓને બહોળો પ્રતિસાદ, ફેડ બેન્ક 92 ટકા ભરાયો

અમદાવાદ, 23 નવેમ્બરઃ આવતીકાલે બંધ થનારા ચાર આઈપીઓમાં રોકાણકારોએ ફેડ બેન્ક સિવાય 3 આઈપીઓને રોકાણકારોએ આકર્ષક પ્રતિસાદ આપ્યો છે. ફેડ બેન્કનો આઈપીઓ આજે બીજા દિવસને અંતે 92 ટકા ભરાઈ ચૂક્યો છે. જ્યારે ટાટા ટેક્નોલોજીસ અને ગાંધાર રિફાઈનરીનો આઈપીઓ 15 ગણો ભકાયો છે. જ્યારે ફ્લેર રાઈટિંગનો આઈપીઓ 6.46 ગણો ભરાયો હતો. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધ્યા આ…

Read More

IREDAનો આઈપીઓ 38 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે આજે બંધ, જાણો ક્યારે થશે શેર એલોટમેન્ટ અને લિસ્ટિંગ

ઈરેડા આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એક નજરે Category Subscription (times) QIB 104.57 NII 24.16 Retail 7.73 Employee 9.80 Total 38.80 અમદાવાદ, 23 નવેમ્બરઃ સરકારી કંપની ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનો આઈપીઓ બહોળા પ્રતિસાદ સાથે આજે બંધ થયો છે. ઈરેડાનો આઈપીઓને ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB) દ્વારા સૌથી વધુ 104.57 ગણો પ્રતિસાદ મળ્યો છે. એનઆઈઆઈ પોર્શન 24.16 ગણો અને…

Read More

Tata Technologies IPOમાં ટાટા મોટર્સના શેરહોલ્ડર્સ માટે રિઝર્વ શેર, જાણો કોણ લાભ લઈ શકશે

અમદાવાદ, 15 નવેમ્બરઃ ટાટા ગ્રૂપનો 20 વર્ષ બાદ આવી રહેલો અને રોકાણકારોમાં લોકપ્રિય બનેલો ટાટા ટેક્નોલોજીસના આઈપીઓમાં શેર રિઝર્વેશન અંગે ઘણી મુંઝવણો જોવા મળી છે. જેની પેરેન્ટ કંપની ટાટા મોટર્સના માન્ય શેરહોલ્ડર્સ માટે ટાટા ટેક્નોલોજીસના આઈપીઓ માટે 10 ટકા રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેનો લાભ લેવા શેર હોલ્ડર ઉત્સાહી બનતાં ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ…

Read More

Cello Worldનો આઈપીઓ 28 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયા બાદ 5 ટકા તૂટ્યો

અમદાવાદ, 6 સપ્ટેમ્બરઃ સેલો વર્લ્ડનો આઈપીઓ આજે 28.24 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયા બાદ વેચવાલીનું પ્રેશર વધતાં લિસ્ટિંગ પ્રાઈસ સામે 4.69 ટકા ઘટાડે 792.05ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સેલો વર્લ્ડના શેર લિસ્ટિંગ બાદ 28.81 ટકા પ્રીમિયમ સાથે 834.70ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા. જો કે, બાદમાં ઘટી 781.50ના તળિયે પહોંચ્યો હતો. ગ્રે માર્કેટમાં સેલો વર્લ્ડના આઈપીઓ…

Read More

Mamaearthનો IPO આવતીકાલે લિસ્ટેડ થશે, ગ્રે માર્કેટમાં 10 ટકા પ્રીમિયમ

અમદાવાદ, 6 નવેમ્બરઃ બ્યુટી અને પર્સનલ કેર સેક્ટરમાં કાર્યરત લોકપ્રિય Mamearth બ્રાન્ડની પેરેન્ટ કંપની Honasa કન્ઝ્યુમરે તેના શેરની ફાળવણીના આધારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. કંપની 7 નવેમ્બર મંગળવારના રોજ દલાલ સ્ટ્રીટમાં તેની શરૂઆત કરવા માટે તૈયાર છે. બ્યુટી એન્ડ પર્સનલ કેર (BPC) કંપનીનો IPO મોટે ભાગે સંસ્થાકીય બિડર્સ દ્વારા સફળ રહ્યો હતો. અગાઉ લિસ્ટેડ નવી…

Read More