માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટઃ 25900- 25894, રેઝિસ્ટન્સ 26013- 26060

નિફ્ટી માટે તાત્કાલિક રેઝિસ્ટન્સ 26,050–26,100 રેન્જમાં રહેવાની ધારણા છે, કારણ કે આ ઝોનથી ઉપર એક ખાતરીકારક ચાલ રેકોર્ડ હાયર લેવલ તરફ તેજી માટે દરવાજા ખોલી શકે છે, જેમાં 25,800–25,700 મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કાર્ય કરશે. Stocks to Watch: SudeepPharma, IRBInfra, GeVernovaT&D, Granules, SomaTextile, TataChem, IndianHotels, EmmveePhoto, JupiterWagons, FortisHealth, KECInter, AllcargoTerminals, ManappuramFinance, JKTyre, KirloskarOil, Ceat, Birlasoft અમદાવાદ,…

Read More

FADAએ અમદાવાદમાં ‘વિક્સિત ગુજરાતની ઝડપ’ને ગતિ આપતાં ‘વ્યાપાર ગુજરાત’નું સમાપન કર્યું

19 ડિસેમ્બર, અમદાવાદ, ગુજરાત: ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન્સ (FADA) એ ગુજરાતમાં યોજાયેલા FADA વ્યવહારના તાજેતરના સંસ્કરણનું સફળ સમાપન કર્યું હતું. “વિક્સિત ગુજરાતની રફ્તાર” થીમ પર આધારિત આ ઇવેન્ટ રાજ્યના “વિક્સિત ગુજરાત @2047”ના દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલ હતું અને રાજ્યમાં આર્થિક વૃદ્ધિ તથા સ્થાનિક રોજગારને પ્રોત્સાહિત કરવામાં ઓટો રિટેલ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરી છે. કૉન્ક્લેવનું…

Read More

સ્પિનીએ FADA વ્યાપાર ગુજરાત 2025 ખાતે કાર ડીલર્સ માટે ‘સ્પિની સર્કલ’ એપ રજૂ કરી

અમદાવાદ, 21 ડિસેમ્બર: ફૂલ-સ્ટેક યુઝ્ડ કાર પ્લેટફોર્મ સ્પિનીએ સ્પિની સર્કલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે આ ઉદ્યોગનું પ્રથમ એવું પ્લેટફોર્મ છે, જેનો લક્ષ્યાંક નવી કાર ડીલરો (એનસીડી) દ્વારા યુઝ્ડ કારનાં એક્સચેન્જમાં વધુ પારદર્શકતા, માળખું અને કાર્યક્ષમતા લાવવાનો છે. આ પ્લેટફોર્મનું અનાવરણ એફએડીએ વ્યાપાર ગુજરાત 2025માં કરવામાં આવ્યું હતું, જે અમદાવાદમાં સ્પિની સાથે સહ-આયોજિત એફએડીએ…

Read More

EDELWEISS AMC દ્વારા મલ્ટિમેનેજર ઇક્વિટી ફંડ – સિરીઝ I લૉન્ચ કર્યું

અમદાવાદ, 19 ડિસેમ્બર: ઍડલવાઇસ અસેટ મેનેજમેન્ટ લિમિટેડ (ઍડલવાઇસ AMC) દ્વારા 19 ઑગસ્ટ, 2025ના રોજ ગિફ્ટ સિટીમાં તેની કોઈ શાખા ખોલવા ઉપરાંત ઍડલવાઇસ ઇન્ડિયા મલ્ટિમેનેજર ઇક્વિટી ફંડ – સિરીઝ I, પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. ઍડલવાઇસ AMC દ્વારા તેની વૈશ્વિક વૃદ્ધિ સંબંધિત વ્યૂહરચનામાં ટેક્સ સંબંધિત પ્રોત્સાહનો, સરળ અનુપાલન, વિશ્વસ્તરીય માળખાગત સુવિધા અને રોકાણકારો માટે સુસંગત ઇકોસિસ્ટમ…

Read More

ભારત-ઓમાન CEPAથી જેમ્સ એન્ડ જ્વેલરી પર ઝીરો ડ્યુટીથી એક્સેસ મળશે

અમદાવાદ , 19 ડિસેમ્બર:જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના મતે ભારત-ઓમાન કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટરશિપ એગ્રિમેન્ટ (CEPA) કે જે અંતર્ગત ઓમાનમાં ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટીને નાબૂદ કરી છે તેને લીધે બન્ને દેશ વચ્ચે થતી નિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થશે તથા બન્ને દેશો વચ્ચે પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને વધુ મજબૂતી મળે તેવી આશા…

Read More

આઇનોક્સ સોલરે બાવળા ખાતે 3GW સોલર મોડ્યુલ ઉત્પાદનનો પ્રથમ તબક્કો કાર્યરત કર્યો

આ પ્લાન્ટ 2000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકોનું સર્જન કરશે 2027 સુધીમાં ભારત અને વિદેશમાં કુલ 11GW સોલર મોડ્યુલ અને 8GW સોલર સેલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ધરાવવાનું આયોજન અમદાવાદ, 19 ડિસેમ્બર: INOXGFL ગ્રૂપે 1.2 ગીગાવોટની ક્ષમતા ધરાવતી સૌર અને પવન ઉત્પાદન સુવિધાઓ હાથ ધરી છે. આઇનોક્સ સોલર લિમિટેડે અમદાવાદના બાવળા ખાતે તેની 3GW અત્યાધુનિક સોલર…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25727- 25639, રેઝિસ્ટન્સ 25903- 25991

જો નિફ્ટી રિબાઉન્ડ થાય છે, તો 25,900–26,000 ઝોન ઉપર તરફ RESISTANCE તરીકે કાર્ય કરી શકે છે; જોકે, 25,750–25,700ની નીચે નિર્ણાયક ઘટાડો 25,500–25,450 ઝોન માટેનો દરવાજો ખોલી શકે છે.  માર્કેટ નક્કર ચાલ માટેની દિશા શોધી રહ્યું છે…. Stocks to Watch: HCLTech, BhartiAirtel, GPTInfra, Swiggy, PremierEnergies, NirajCement, Biocon, ArisinfraSolutions, Lupin, INDIGO, MishraDhatu, DigvijayCement, OlaEle, ICICIPruAMC, RamcoCements, BSE,…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 25950, +70.0 points/ +0.27% (Adjusted)

AHMEDABAD, 19 DECEMBER: Asian equities opened in the green zone amid the supportive overnight cues from the western peers. U.S. stock equity index futures fell slightly, cooling after softer-than-expected November inflation data sparked a rebound in technology shares and a broader rally on Wall Street. Dow Future (US): 47884, -68.0 points/ -0.14% Nasdaq Future (US):…

Read More