ઓલ ટાઇમ પ્લાસ્ટિક્સ લિમિટેડનો IPO 7 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 260 – 275
IPO ખૂલશે 7 ઓગસ્ટ IPO બંધ થશે 11 ઓગસ્ટ એન્કર બિડિંગ 6 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 260 -275 IPO સાઇઝ રૂ. 400.60 કરોડ લોટ સાઇઝ 54 શેર્સ Employee Discount રૂ. 26 લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 6 ઓગસ્ટ: ઓલ ટાઇમ પ્લાસ્ટિક્સ લિમિટેડ 7 ઓગસ્ટના રોજ પ્રાઈસ બેન્ડ રૂ. 260 – 275 સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 11 ઓગસ્ટ ના રોજ બંધ થશે…
