આદિત્ય ઇન્ફોટેક લિમિટેડનો IPO 29 જુલાઈએ ખૂલશે,પ્રાઈસ બેન્ડ રૂ. 640-675
IPO ખૂલશે 29 જુલાઇ IPO બંધ થશે 31 જુલાઇ એન્કર બુક 28 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ.640-675 IPO સાઇઝ રૂ. 1,300કરોડ લોટ સાઇઝ 22 શેર્સ Employee Discount રૂ. 60 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ,25 જુલાઈ: આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ 29 જુલાઈ ના રોજ તેના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ખોલશે અને 31 જુલાઈ ના રોજ બંધ થશે એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 28 જુલાઈ છે. પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 640થી…
