MOTILAL OSWAL MF એ થીમેટિક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ રજુ કર્યું
અમદાવાદ, 28 જુલાઇઃ મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ એ તેની નવી ફંડ ઓફર ‘મોતીલાલ ઓસવાલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ‘ રજુ કરવાની જાહેરાત કરી છે, જે સ્પેશિયલ સિચ્યુએશન થીમને અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી યોજના છે. NFO નો સમયગાળો: 25 જુલાઈ, 2025 થી 8 ઓગસ્ટ, 2025 (યોજના 21 ઓગસ્ટ, 2025 ના રોજ સતત ખરીદી/વેચાણ માટે ફરીથી ખુલશે) રોકાણનો ઉદ્દેશ્ય: યોજનાનો…
