Mahindra એ અત્યાધુનિક ટેકનોલોજી સાથેના કન્સ્ટ્રક્શન ઉપકરણોની નવી CEV-V રેન્જ લોન્ચ કરી

અમદાવાદ, 7 ઓગસ્ટ: મહિન્દ્રા કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ડિવિઝને (MCE) આજે તેના એડવાન્સ્ડ CEV-V મશીનોની શ્રેણી લોન્ચ કરી છે, જે તેમની સંબંધિત શ્રેણીઓમાં ધોરણોને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે, જે ઈન્ડસ્ટ્રીના નવીનતમ ધોરણોના પાલનને સુનિશ્ચિત કરવાની સાથે અદ્યતન ફીચર્સ, વધુ આરામ, ઉચ્ચ ઉત્પાદકતા અને કામગીરી પૂરી પાડે છે. મહિન્દ્રા અર્થમાસ્ટર SX બેકહો લોડર અને મહિન્દ્રા રોડમાસ્ટર…

Read More

APM ટર્મિનલ્સ પીપાવાવે એડવાન્સ નવા લિક્વિડ જેટી પ્રોજેક્ટના મોટા કોન્ટ્રાક્ટ્સ સાઇન કર્યા

અમદાવાદ, 7 ઓગસ્ટ: APM ટર્મિનલ્સ પીપાવાવે સમર્પિત લિક્વિડ કાર્ગો જેટી (બર્થ 6)ના બાંધકામને વેગ આપવા માટે બે મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ્સ સાઇન કર્યા છે અને દેશની મેરિટાઇમ વૃદ્ધિ વાર્તામાં તેની ભૂમિકા મજબૂત બનાવી છે. એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે નવી લિક્વિડ જેટી અને સંબંધિત મેરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એલએન્ડટી જિઓસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેની…

Read More

અદાણી પોર્ટ્સ અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો

અમદાવાદ,7 ઓગષ્ટ: નાણાકીય વર્ષ-25-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સમય ગાળામાં આવક રુ 9,126 કરોડ થઇ હતી જે ગત નાણા વર્ષના સમાન સમયમાં ર. 7,260 કરોડ હતી જે વાર્ષિક ધોરણે ૨૧%નો વધારો દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે એબિટ્ડા રુ.5,495 કરોડ થયો છે જે ગત વર્ષના…

Read More

કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ‘વાસોગ્રેન પ્લસ’ના લોન્ચીંગ સાથે માઈગ્રેન મેનેજમેન્ટમાં નવો બેંચમાર્ક સ્થાપિત કર્યો

, અમદાવાદ, 5 ઓગસ્ટ 2025:  કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ‘વાસોગ્રેન પ્લસ’ દવા, ચિકિત્સા લોન્ચ કરી છે. તે એક નવીનતમ, ડ્યુઅલ-એક્શન ફોર્મ્યુલેશન છે, જેની રચના પુખ્ત વયના અને કિશોરો બંનેમાં, રોગના લક્ષણ સાથે અથવા તેની વગર માઇગ્રેન (અસહનીય માથાના દુખાવા)ની સારવાર માટે કરવામાં આવી છે. આ નવા લોન્ચિંગ સાથે કંપનીએ, નવીન અને સુલભ હેલ્થકેર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ…

Read More

ડેલ્ટા એક્સચેન્જે સ્પોટ ક્રિપ્ટો ટ્રેડિંગનો ગેમ ચેન્જિંગ વિકલ્પ ‘ટ્રેકર્સ’લોન્ચ કરી

અમદાવાદ, 7 ઓગસ્ટ:  ક્રિપ્ટો ડેરિવેટિવ્સ પ્લેટફોર્મ ડેલ્ટા એક્સચેન્જે ટ્રેકર્સના લોન્ચની આજે જાહેરાત કરી હતી. આ એક ઇનોવેટિવ નવી પ્રોડક્ટ છે જેનાથી રોકાણકારો ડિજિટલ એસેટ્સને સીધેસીધી ખરીદી, સ્ટોર કે મેનેજ કરવાની જરૂરિયાત વિના જ બીટકોઈન (BTC) અને ઇથેરિયમ (ETH) જેવી અગ્રણી ક્રિપ્ટોકરન્સીની કિંમતની વધઘટમાં એક્સપોઝર મેળવી શકે છે. ટ્રેકર્સ એ બિટકોઇન (BTC) અને ઇથેરિયમ (ETH) જેવી…

Read More

જિયોબ્લેકરૉક AMC એ NFO લોન્ચ કર્યા

અમદાવાદ,7 ઓગસ્ટ: જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ અને બ્લેકરૉક વચ્ચે 50:50ના સંયુક્ત સાહસ જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ન્યૂ ફંડ ઓફરિંગ (NFO) દ્વારા પાંચ ઇન્ડેક્સ ફંડ્સનો તેનો પહેલો સંપુટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એનએફઓ 5 ઓગસ્ટ રોજ શરૂ અને 12 ઓગસ્ટ ના રોજ બંધ થશે. ભારતીય રોકાણકારોને ડાયવર્સિફિકેશન, ખર્ચ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા, પારદર્શકતા અને ડિજિટલી…

Read More

Mutual Funds Allocate ₹5,294Cr into IPOs, Backing Small Cap Growth Stories: Ventura

Ahmedabad, 7th August: According to a study by Ventura, a full-service stock broking platform, in the quarter ended on June 2025, the mutual fund industry has shown robust participation in newly listed companies, with total investments amounting to over ₹5,294 crore across recent IPOs. A majority of these new entrants fall under the small cap category, with…

Read More

BROKERS CHOICE: NCC, BHARTIAIRTEL, PFC, BAJAJAUTO, PIDILITE, TRENT, GUJGAS, LUPIN, DIVISLAB

AHMEDABAD, 7 AUGUST: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on PVR: Maintain Outperform on Company, raise target price at Rs 1920 (Positive) CLSA on NCC: Maintain Outperform on Company, raise target price at Rs…

Read More