માર્કેટ લેન્સઃ નિફ્ટીઃ સપોર્ટઃ 24299- 24214- 24077, રેઝિસ્ટન્સ 24574- 24659- 24796

અમદાવાદ, 19 ઓગસ્ટઃ શુક્રવારે માર્કેટમાં જોવા મળેલી બાઉન્સબેકની સ્થિતિ ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ માટે અણધારી હતી. શુક્રવારના ઉછાળાના કારણે નિફ્ટી બે અઠવાડિયાના કોન્સોલિડેશનને પગલે, 16 ઓગસ્ટના રોજ 1.7 ટકાના વધારા સાથે તમામ કી મૂવિંગ એવરેજથી ઉપર ચઢીને બજાર ઝડપથી બાઉન્સબેક થયો છે. નિફ્ટી નિર્ણાયક રીતે 24,500ની ઉપર બંધ રહ્યો હતો. જો ઇન્ડેક્સ આ સ્તરથી ઉપર જાળવવામાં…

Read More

PRIMARY MARKET NEXT WEEK: 7 IPO ખૂલશે, 5 IPO લિસ્ટેડ થશે

અમદાવાદ, 18 ઓગસ્ટઃ ઇક્વિટી માર્કેટમાં ચાલુ કોન્સોલિડેશન છતાં પ્રાઈમરી માર્કેટમાં 19 ઓગસ્ટથી શરૂ થતા સપ્તાહમાં ધમધમાટ જારી રહેવાનો છે. કુલ સાત IPO, જેની કિંમત રૂ. 929 કરોડ છે, લોન્ચ થવા જઇ રહ્યા છે. આમાં બે મેઈનબોર્ડ લિસ્ટિંગ અને પાંચ નવી કંપનીઓનો સમાવેશ થાય છે. મેઇનબોર્ડ આઇપીઓ એટ એ ગ્લાન્સ Interarch બિલ્ડીંગ પ્રોડક્ટ્સ ટર્નકી પ્રી-એન્જિનિયર્ડ સ્ટીલ…

Read More

ઇકોમ એક્સપ્રેસે રૂ. 2600 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 18 ઓગસ્ટઃ ઇકોમ એક્સપ્રેસ લિમિટેડે એ રૂ. 2,600 કરોડસુધીના ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 1)ના કુલ ઇશ્યૂ સાઇઝના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ભંડોળ ઊભું કરવા માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ. 1284.50 કરોડના ફ્રેશ ઇશ્યૂ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 1,315.50 કરોડસુધીનો ઓફર…

Read More

MF AUM પર આધારિત ટોચના ભારતીય શહેરોમાં મુંબઇ રૂ. 16.58 લાખ કરોડ સાથે ટોચે

અમદાવાદ, 18 ઓગસ્ટઃ MF AUM પર આધારિત ટોચના 110 શહેરોની યાદીમાં એકલા મહારાષ્ટ્રમાં 19 શહેરોનો ફાળો છે. આ યાદીમાં અનુક્રમે 16 અને 12 શહેરો સાથે ગુજરાત અને યુપી પછીના બે સ્થાન પર છે. AMFI ડેટા દર્શાવે છે કે મુંબઈ, દિલ્હી NCR, બેંગલુરુ, પુણે અને કોલકાતા તેમના MF AUM પર આધારિત ભારતના ટોચના પાંચ શહેરો છે….

Read More

ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ એસેટ્સમાં ટોચના 10 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચના ક્રમે

અમદાવાદ, 18 ઓગસ્ટઃ AMFI દ્વારા બહાર પાડવામાં આવેલ AUM ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે તમામ ફંડ કેટેગરીમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ AUM છે, પછી તે ઇક્વિટી, ડેટ અથવા હાઇબ્રિડ હોય. જૂન 2024 સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સૌથી વધુ ઇક્વિટી સંપત્તિની દ્રષ્ટિએ ટોચના ત્રણ રાજ્યો છે. ઇક્વિટી એએયુએમમાં ​​કુલ રૂ. 33 લાખ કરોડમાંથી રૂ. 9.50 લાખ…

Read More

મહિન્દ્રાએ ‘ધ’ એસયુવી Thar ROXX લોન્ચ કરી

કોચી, 15 ઓગસ્ટ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે Thar ROXX – ‘THE’ SUV લોન્ચ કરી છે. રૂ. 12.99 લાખની પ્રારંભિક કિંમત સાથે, Thar ROXX નવા M_GLYDE પ્લેટફોર્મ પર બનેલ રિફાઈન્ડ બોડી-ઓન-ફ્રેમ એસયુવીના નવા યુગનું પ્રતિનિધિત્વ કરે છે. Thar ROXX માટેનું બુકિંગ ઓનલાઈન અને મહિન્દ્રા ડીલરશીપ પર 03 ઓક્ટોબર, 2024થી શરૂ થશે અને ટેસ્ટ ડ્રાઈવ 14 સપ્ટેમ્બર,…

Read More

ભારતીય શેરબજાર આગામી સપ્તાહમાં વૈશ્વિક સંકેતો પર નજર રાખશેઃ વિશ્લેષકો

અમદાવાદ, 18 ઓગસ્ટઃ શુક્રવારે જોરદાર રેલી જોવા મળ્યા બાદ બજારના વિશ્લેષકોએ સોમવારથી શરૂ થતા આગામી સપ્તાહ માટે શેરબજારમાં પોઝિટિવ આશાવાદ વ્યક્ત કર્યો છે. શુક્રવારે ભારતીય શેરબજારોમાં મજબૂત તેજી જોવા મળી હતી, જેમાં NSE નિફ્ટી 50 અને BSE સેન્સેક્સ બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. શુક્રવાર, 16 ઓગસ્ટના રોજ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે નિફ્ટી 50…

Read More