FY23, FY24 માં થાપણ વૃદ્ધિ પાછળ ક્રેડિટ વૃદ્ધિ: SBI

અમદાવાદ, 21 ઓગસ્ટઃ SBIના અર્થશાસ્ત્રીઓએ સ્વીકાર્યું કે FY23 અને FY24માં થાપણોની વૃદ્ધિ અનુક્રમે રૂ. 24.3 લાખ કરોડ અને રૂ. 27.5 લાખ કરોડની ક્રેડિટ પાછળ રહી છે. SBIના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, પાછળની થાપણ વૃદ્ધિ અંગેની ચિંતા એ આંકડાકીય દંતકથા છે, કારણ કે FY22થી થાપણોનું એકંદર પ્રમાણ ક્રેડિટ કરતાં વધી ગયું છે. સિસ્ટમમાં લગભગ અડધી મુદતી…

Read More

સેન્સેક્સ 102 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 24750 ઉપર બંધ

અમદાવાદ, 21 ઓગસ્ટઃ સેન્સેક્સ 102.44 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા સાથે 80,905.30 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 71.35 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 24,770.20 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીમાં ટોચના સુધરેલાં શેર્સમાં ડિવિસ લેબ્સ, ટાઇટન કંપની, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, એચડીએફસી લાઇફ અને સિપ્લા હતા, જ્યારે ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, પાવર…

Read More

ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં ઉત્પાદનનાં 10 વર્ષની ઉજવણીઃ વ્યૂહાત્મક વિસ્તરણ

40 નવી ચેનલ પાર્ટનરોનો ઉમેરી કરીને 2024માં વિતરણ નેટવર્ક વિસ્તારવાની યોજના ગુજરાત, 21 ઓગસ્ટઃ એક દાયકાની ઉજવણીના ભાગરૂપ ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતના  હાલોલમાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમની 10મી એનિવર્સરી મનાવવામાં આવી હતી. ઓગસ્ટ 2014થી ટોટો ઈન્ડિયાનું હાલોલ એકમ જાપાની ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરતાં ઉત્પાદોનું ઉત્પાદન કરે છે અને 400 ટકાથી વધુ આઉટપુટ સાથે કંપનીની વૃદ્ધિમાં…

Read More

ઈન્ડેલ મની: Q1FY25 નફો રૂ. 16.76 કરોડ

મુંબઈ, 21 ઓગસ્ટ: ઈન્ડેલ કોર્પોરેશનની મુખ્ય નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) ઈન્ડેલ મનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી તેની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિની જાહેરાત કરી છે. Q1FY25માં કામગીરીમાંથી કંપનીની કુલ આવક રૂ. 78.52 કરોડ છે, જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 65.52 કરોડની સરખામણીએ 19.84%નો વધારો દર્શાવે છે. નફામાં વૃદ્ધિ રૂ. 16.76 કરોડ નોંધાઈ…

Read More

Stocks in News: granualsindia, petronetlng, ubl, cesc, tatamotors, tatapower

Ahmedabad, 21 August Securities in F&O Ban For Trade AARTIIND ABFRL BALRAMCHIN BANDHANBNK BSOFT GNFC GRANULES HINDCOPPER INDIACEM LICHSGFIN MANAPPURAM NATIONALUM PEL RBLBANK SAIL SUNTV Granules India: Company secures USFDA approval for generic Glycopyrrolate oral solution (Positive) Petronet LNG: Company signs MoU with Sri Lanka’s LTL Holdings for supply of LNG to LTL’s dual fuelled…

Read More

યંગ ઇન્વેસ્ટર્સઃ પહેલા લોનની ચુકવણી કે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ…??!!

પહેલા લોનનું રોકાણ કરશો કે ભરપાઈ કરશો…… ? આ એક હંમેશની દ્વિધા છે જે મોટાભાગના લોન લેનારાઓ ધરાવતાં હોય છે, ખાસ કરીને યુવાન લોકો. જો તમે સામાન્ય રીતે લોકોને પૂછશો, તો તેઓ તમને પહેલા તમારી લોન ચૂકવવાનું કહેશે. શું તે સાચું છે કે ખોટું અથવા વચ્ચે કંઈક છે, મને ખબર નથી, પરંતુ આ પરંપરાગત દૃષ્ટિકોણ…

Read More

આયુષ વેલનેસની આવક 6300% વધી રૂ.11.10 કરોડ

નવી દિલ્હી, 20 ઓગસ્ટ: આયુષ વેલનેસ લિમિટેડે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં વેચાણમાં વાર્ષિક ધોરણે 6,300 ટકા અને ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 183.56 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીની કુલ આવક જૂન 2023માં રૂ. 17.35 લાખની સરખામણીમાં રૂ. 1,110.56 લાખ થઈ હતી અને કરવેરા પછીનો નફો રૂ. 8.98 લાખથી વધીને રૂ. 25.49…

Read More

અદાણી જૂથના પ્રદર્શનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ: ત્રિમાસીક ગાળાના EBITDA માં 45.13 % વધારો

અમદાવાદ, 20 ઓગસ્ટઃ આરોપોનો સામનો કરતા અદાણી ગ્રૂપના પ્રદર્શનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી છે. પોર્ટથી લઈને એરપોર્ટ સુધીના બિઝનેસમાં વૃદ્ધિ નોંધાઈ છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રૂપનો EBITDA વાર્ષિક ધોરણે 32.87 % વધીને ₹. 22570 કરોડે પહોંચ્યો હતો. જેના કારણે 12-મહિનાનો EBITDA વધીને ₹. 79180 કરોડ થયો, જે ગત વર્ષ કરતાં 45.13% વધુ છે. જૂથે…

Read More