બિગબ્લોક કન્સ્ટ્રક્શને 1:1 બોનસ શેરની જાહેરાત કરી

સુરત, 22 જુલાઈઃ  ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકો પૈકીના એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 19 જુલાઈ, 2024ના રોજ મળેલી બેઠકમાં 1:1ના રેશિયોમાં બોનસ ઈક્વિટી શેર ઇશ્યૂ કરવાની ભલામણ કરી છે. બોર્ડે સભ્યો અને નિયમનકારી મંજૂરીને આધીન, કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ (અધિકૃત શેર મૂડી) વધારીને રૂ. 30…

Read More

લેશા ઇન્ડસ્ટ્રીઝનો રૂ. 49.28 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 22 જુલાઈએ ખુલ્યો

રાઇટ્સ ઇશ્યૂના શેર્સ 19 જુલાઈ, 2024ના રૂ. 4.02ના બંધ ભાવની સામે રૂ. 2.8ના ભાવે ઓફર કરવામાં આવ્યા અમદાવાદ, 22 જુલાઈ: કેમિકલ અને સ્ટીલ પ્રોડક્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત લેશા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE – 533602)નો રૂ. 49.28 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 22 જુલાઇ, 2024ના રોજ સબસ્ક્રીપ્શન માટે ખુલ્યો. રાઇટ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કંપનીની…

Read More

economic survey: ત્રણ વર્ષમાં SIP ફ્લો બમણો વધી રૂ. 2 લાખ કરોડે પહોંચ્યો

અમદાવાદ, 22 જુલાઇઃ નાણાકીય વર્ષ 2024 મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અદભૂત વર્ષ હતું કારણ કે તેમની અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (AUM) રૂ. 14 લાખ કરોડ વધીને રૂ. 53.4 લાખ કરોડ થઈ હતી, જે વાર્ષિક 35 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, સરકારનો આર્થિક સર્વે, નાણા દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવ્યા મુજબ મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં હાલમાં લગભગ…

Read More

CORPORATE NEWS, RESULTS, COMPANY NEWS AT A GLANCE

અમદાવાદ, 22 જુલાઇઃ નિપ્પોન AMC: ચોખ્ખો નફો રૂ. 332 કરોડ /રૂ. 235 કરોડ, આવક રૂ. 505 કરોડ /રૂ. 354 કરોડ (YoY) (POSITIVE) ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર: ચોખ્ખો નફો રૂ. 21 કરોડ /રૂ. 12 કરોડ, આવક રૂ. 322 કરોડ /રૂ. 155 કરોડ (YoY). (POSITIVE) જુબિલન્ટ ફાર્મોવા: ચોખ્ખો નફો રૂ. 481 કરોડ /રૂ. 6 કરોડ, આવક રૂ. 1720…

Read More

SME IPOની લોટ સાઈઝ વધારીને રૂ.5 લાખ કરવા સેબીની વિચારણા

મુંબઇ, 18 જુલાઇઃ MSME આઇપીઓમાં ચાલી રહેલી ગેરરિતીઓને અટકાવવા માટે સત્તાવાળાઓ દ્વારા વધુ એક આકરાં પગલાંના ભાગરૂપે ઇશ્યૂમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની ન્યૂનતમ રકમ વધારી રૂ. 5 લાખ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત સપ્તાહે નેશનલ સ્ટોક એક્સચેન્જે એસએમઈના આઇપીઓમાં  વોલેટિલિટીને મર્યાદિત કરવા માટે આકરા પગલાં લીધા હતા. એનએસઈએ લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ ઈશ્યુ ભાવથી 90%થી વધુ ન…

Read More

સંસ્ટારનો IPO તા. 19 જુલાઇએ ખૂલશે, પ્રાઇસ બેન્ડઃ ₹90-95

IPO ખૂલશે 19 જુલાઇ IPO બંધ થશે 23 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.90-95 ઇશ્યૂ સાઇઝ 5.37 કરોડ શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.510.15 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, જુલાઈ 16: પ્લાન્ટ આધારિત સ્પેશ્યાલીટી પ્રોડક્ટ અને ઈન્ગ્રેડીઅન્ટ સોલ્યુશન (સામગ્રીના ઉપાય) બનાવતી સંસ્ટાર (SANSTAR) લિમિટેડ તા. 19 જુલાઇએ શેરદીઠ રૂ.2ની મૂળકિંમત અને રૂ. 90-95ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના આઇપીઓ…

Read More

HDFC બેંકે પરિવર્તનના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મારફતે 3.25 લાખથી વધારે યુવાનોને તાલીમ આપી

અમદાવાદ, 15 જુલાઈ: વર્લ્ડ યૂથ સ્કિલ ડેના રોજ HDFC બેંક પરિવર્તન તેના વિવિધ કૌશલ્યવર્ધન કાર્યક્રમો મારફતે સમગ્ર ભારતમાં 3,25,000થી વધારે યુવાનોને સાંકળવાના તેના મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરી રહી છે. કૌશલ્યવર્ધન અને આજીવિકામાં વધારો કરવો એ તેની તમામ સીએસઆર પહેલ માટેની મુખ્ય બ્રાન્ડ ગણાતો બેંકનો પરિવર્તન પ્રોગ્રામ એ મહત્ત્વનો ફૉકસ એરીયા છે. હાલમાં બેંક આઇટી/આઇટીઇએસ, રીટેઇલ,…

Read More

સાંઇ લાઇફ સાયન્સિસ લિમિટેડે SEBI સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 15 જુલાઇઃ સાંઇ લાઇફ સાયન્સિસ લિમિટેડ (એસએલએસએલ) એ SEBI સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. સાંઇ લાઇફ સાયન્સિસ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઇનોવેટર કંપનીઓ અને બાયોટેક્નોલોજી કંપનીઓના નાના મોલેક્યુલ ન્યુ કેમિકલ એન્ટિટી (એનસીઇ) માટે દવાની શોધ, વિકાસ અને ઉત્પાદન વેલ્યુ ચેઇનમાં એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરે છે. કંપની પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી…

Read More