Powerica Limitedનો IPO 24 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 375 – 395
આઇપીઓ ખૂલશે 24 માર્ચ આઇપીઓ બંધ થશે 2 માર્ચ ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ.375 – 395 લોટ સાઇઝ 37 શેર્સ ઇશ્યૂ સાઇઝ 2,78,48,100 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1100 કરોડ ઓએફએસ રૂ. 400 કરોડ ફ્રેશ ઇશ્યૂ રૂ. 700 કરોડ લિસ્ટિંગઃ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 19 માર્ચ: પાવરિકા લિમિટેડ એ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટેરૂ. …
