આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં હશેઃ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

નવી દિલ્હી, 27 જૂનઃ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે નરેન્દ્ર મોદી શાસનની પ્રશંસા કરતા કહ્યું કે લોકોએ ત્રીજી વખત સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 18મી લોકસભામાં આ તેમનું પ્રથમ સંબોધન હતું. 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવવતાં તેમણે જણાવ્યું કે તમે બધા દેશના મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા…

Read More

ફ્લેશ ન્યૂઝઃ સેન્સેક્સે 79000 પોઇન્ટ અને નિફ્ટીએ 24000 પોઇન્ટની ઐતિહાસિક સપાટી ક્રોસ કરી

અમદાવાદ, 27 જૂનઃ ભારતીય શેરબજારોમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક તેજીની આગેકૂચ જોવા મળવા સાથે ગુરુવારે બપોરે 12.45 કલાક આસપાસના સુમારે સેન્સેક્સે 79000 પોઇન્ટની અને નિફ્ટીએ 24000 પોઇન્ટની સર્વોચ્ચ સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી લીધી હતી. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 520 પોઇન્ટના ઉછાળા સાથે 79205 પોઇન્ટની સપાટીએ જ્યારે નિફ્ટી 160 પોઇન્ટના ઉછાળા સાથે 24024 પોઇન્ટની સપાટી આસપાસ…

Read More

Fund Houses Recommendations / BROKERS CHOICE: PIIND, RELIANCE, DRREDDY, POLYCAB

અમદાવાદ, 27 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ મળી રહી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on HDFC Bank: Maintain Buy on Bank, target price at Rs 2373 (Positive) Jefferies on PI Ind: Maintain Buy on Company, target price at Rs…

Read More

ગિફ્ટ સિટી અને TiE એ ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે MOU કર્યો

અમદાવાદ, 25 જૂન: ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)એ ઉદ્યોગસાહસિકતા દ્વારા રોજગારીની તકો ઊભી કરવા તથા દેશમાં મજબૂત બિઝનેસ ઇકોસિસ્ટમ બનાવીને આર્થિક વિકાસ આગળ વધારવા માટે TiE ઇન્કોર્પોરેશન (TiE જે અગાઉ ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ તરીકે ઓળખાતી હતી) સાથે સહયોગ સાધ્યો છે. આ અંગે વૈશ્વિક બિન-નફાકારી સંસ્થા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા…

Read More

Fund Houses Recommendations / BROKERS CHOICE FOR THE DAY

અમદાવાદ, 26 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા ટેકનો/ ફન્ડામેન્ટલ આધારીત પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાઇ છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on ICICI Bank: Maintain Buy on Bank, target price at Rs 1350 (Positive) UBS on CG Power: Maintain Buy on Company, raise target…

Read More

STOCKS IN NEWS/ NEW LISTING AT A GLANCE

Listing of DEE Development Engineers Symbol: DEEDEV Series: Equity “B Group” BSE Code: 544198 ISIN: INE841L01016 Face Value: Rs 10/- Issued Price: Rs 203 અમદાવાદ, 26 જૂનઃ VPRPL: કંપનીને ઉત્તર પ્રદેશ જલ નિગમ તરફથી રૂ. 273.11 કરોડનો ઓર્ડર મળ્યો. (POSITIVE) માઝડોક: જાહેર સાહસોના વિભાગે કંપનીને નવરત્નનો દરજ્જો આપવાની દરખાસ્તને મંજૂરી આપી (POSITIVE) JTEKT ઈન્ડિયા: કંપનીએ…

Read More

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે 50 ગિગ્સ કમ્પેન્ડિયમ લોન્ચ કર્યું

મુંબઈ, 25 જૂન: PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેનું ‘Renew Recharge But Never Retire’ ટાઇટલ ધરાવતા કમ્પેન્ડિયમની રજૂઆતની જાહેરાત કરી છે. તે 50 શોખ/ગીગનું સંકલન છે જેને મોનેટાઇઝ કરી શકાય છે, જેનાથી વ્યક્તિને પાછળના જીવનમાં નાણાંકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલ એક નવો અભ્યાસ દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં લોકો 1990માં…

Read More

રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ પ્રેફરેન્શિયલ ફાળવણી દ્વારા રૂ. 95 કરોડ ઊભા કરશે

વડોદરા, 24 જૂન : રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડએ પ્રેફરેન્શિયલ ફાળવણી દ્વારા રૂ. 95 કરોડ ઊભાં કરવાની તેની યોજના જાહેર કરી છે. રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર વિજય સંઘવીએ જણાવ્યું હતું કે, કંપની 28 જૂન, 2024ના રોજ તેની બોર્ડ મીટીંગ યોજશે. બોર્ડ કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ વધારવાની તથા કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં ફેરફારની પણ દરખાસ્તને…

Read More