સેન્સેક્સ 965 પોઈન્ટ વધી 78151 બંધ, નિફ્ટી 24200ની હર્ડલ ક્રોસ
અમદાવાદ, 17 જુલાઇઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. દિવસભર ખરીદીનું વાતાવરણ રહ્યું અને ભારતીય શેરબજારો મજબૂતાઇ સાથે બંધ રહ્યા હતા.. BSE સેન્સેક્સ 964.58 પોઈન્ટ વધીને 78,151.45 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી પણ 24200નું મહત્વનું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કરીને 261.55 પોઈન્ટ વધીને 24,334.30 પર પહોંચ્યો હતો. IT, બેંકિંગ અને ઓટો…
