નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો આઇપીઓ 9 મેનાં રોજ ખૂલશે

શેરબજાર પર યુનિટના લિસ્ટિંગ બાદ ભારતનું પ્રથમ પબ્લિકલી લિસ્ટેડ કન્ઝમ્પ્શન સેન્ટર REIT બનવાની સંભાવના પ્રતિ યુનિટ રૂ. 95થી રૂ. 100ની પ્રાઇસ બેન્ડ એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ-સોમવાર, 8 મે, 2023 બિડ/ઓફર ખૂલવાની તારીખ-મંગળવાર, 9મે, 2023 બિડ/ઓફર બંધ થવાની તારીખ-ગુરુવાર, 11મે, 2023 એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના બિડર્સ લઘુતમ 150 યુનિટ્સ અને તે પછી 150નાં ગુણાંકમાં બિડ કરી શકશે…

Read More

PNB હાઉસિંગ ફાઇનાન્સનો રાઈટ્સ ઈશ્યૂ 1.21 ગણો ભરાયો

મુંબઈ, 28 એપ્રિલ: PNB હાઉસિંગ ફાઈનાન્સનો રૂ. 2,493.76 કરોડ સુધીના રાઇટ્સ શેર્સ માટેનો રાઇટ્સ ઇશ્યૂ 1.21 ગણો ભરાવા સાથે તકા. 27 એપ્રિલના રોજ બંધ થયો છે. આ અંગે PNB હાઉસિંગ ફાઈનાન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગિરીશ કૌસગીએ કહ્યું, કે રાઇટ્સ ઇક્વિટી શેર્સની ફાળવણી 4 મે, 2023ના રોજ અથવા તેની આસપાસ થશે. રાઈટ્સ ઇક્વિટી…

Read More

Nexus Select Trustsનો REIT ઈશ્યૂ 9મે એ ખુલશે

અમદાવાદ, 1 મેઃ બ્લેકસ્ટોન સમર્થિત નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટની પ્રારંભિક જાહેર ઓફર (Nexus Select Trust IPO) 9 મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. IPO 11 મે, 2023 સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. રિટેલ એસેટ સંબંધિત આ દેશનો પહેલો REIT ઈશ્યુ છે. હાલમાં ભારતમાં ત્રણ લિસ્ટેડ REIT છે પરંતુ તે તમામ ઓફિસ એસેટ સાથે વ્યવહાર કરે છે. કંપની રૂ….

Read More

મુકેશ અંબાણીની Jio Financial Servicesનો IPO આ વર્ષે આવી શકે છે!

અમદાવાદ, 30 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) આ વર્ષે તેના ડિજિટલ નાણાકીય સેવાઓ ધરાવતી કંપની Jio Financial Servicesને ઓક્ટોબર સુધીમાં લિસ્ટેડ કરવાની યોજના પર કામ કરી રહી છે. આ બાબતથી જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર  આ અંગે ગ્રૂપમાં તૈયારીઓ ચાલી રહી છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું બિઝનેસ ગ્રૂપ Jio ફાયનાન્સિયલ સર્વિસિસ લિસ્ટિંગ માટે જરૂરી મંજૂરીઓ મેળવવા…

Read More

SME IPO કેવી રીતે લાવી શકાય તે અંગે કોન્ક્લેવ યોજાઇ

હેમ સિક્યુરિટીઝના ઉપક્રમે યોજાયેલી SME IPO કોન્ક્લેવમાં 225થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો અમદાવાદ, 30 એપ્રિલઃ સ્મોલ- મિડિયમ એન્ટરપ્રાઇસિસ પ્રાઇમરી માર્કેટ મારફત ફંડ્સ કેવી રીતે મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવાના હેતુથી હેમ સિક્યુરિટિઝના ઉપક્રમે અમદાવાદના આંગણે એસએમઇ આઇપીઓ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ સાહસિકો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ દ્વારા કેવી રીતે લાભો મેળવી શકે…

Read More

Mankind Pharmaના IPOને રિટેલ રોકાણકારોનો નબળો પ્રતિસાદ, ક્યુઆઈબીના સથવારે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર પ્રિમિયમ રૂ. 40 આસપાસ મૂકાય છે. શેર એલોટમેન્ટ 3જી મે એ અમદાવાદ, 27 એપ્રિલઃ શેરદીઠ રૂ. 1ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 1026-1080ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં મેનકાઇન્ડ ફાર્માના આઇપીઓમાં રિટેલ રોકાણકારોએ ખાસ ઉત્સાહ દર્શાવ્યો નથી. ફાર્મા સેગમેન્ટની ટોચની કંપનીઓ પૈકીની એક મેનકાઈન્ડ ફાર્માનો રૂ. 4326.36 કરોડનો IPO ઈશ્યૂ ગુરુવારે અંતિમ દિવસે કુલ 15.32…

Read More

Fund Houses Recommendations at a glance મારુતિ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ ખરીદો

Ahmedabad, 27 April: વિવિધ કંપનીઓ દ્વારા કરાયેલી જાહેરાતો, કંપનીના ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા શેર્સ ખરીદી/ વેચાણ માટે કરાયેલી ભલામણો એટ એ ગ્લાન્સ. બ્રોકરેજ હાઉસ તરફથી બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ અને મારૂતિ શોર્ટ, મિડિયમ ટર્મ માટે ખરીદવાની સલાહ મળી રહી છે. MS on Bajaj Finance: Maintain Overweight on company, target price at…

Read More

મેનકાઈન્ડ ફાર્મા IPO આજે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.1026-1080

અમદાવાદ, 25 એપ્રિલછ  મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ (કંપની) 40,058,844 ઈક્વિટી શૅર માટે પ્રારંભિક જાહેર ભરણાની ઑફર સાથે તા. 25 એપ્રિલે (આજે) મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઓફર તા. 27 એપ્રિલે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર માટે આવેદનની તારીખ એપ્રિલ 24, 2023 રાખવામાં આવી છે. પ્રાઇસબેન્ડ ઑફર પ્રતિ ઈક્વિટી શૅર ₹ 1,026 થી ₹ 1,080 નિર્ધારિત કરવામાં આવી છે….

Read More