વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું
અમદાવાદ, 19 ફેબ્રુઆરી: સોના-ચાંદીના બજારમાં છેલ્લા બે દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઇકાલે ફરી એકવાર રાત સુધીમાં સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી. MCX પર સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓએ તેજીનો વળાંક લીધો છે. છેલ્લા 24 કલાકમાં ચાંદી ફરી મોંઘી થઈ છે. ચાંદી ગઈકાલે બજારની શરુઆતમાં 4000 રૂપિયા મોંઘી હતી પરંતુ દિવસના અંત…
